- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહર્ત
માસ - અષાઢ વદ બારસ
આજે રાશિ - વૃષભ 8:13થી મિથુન
આજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
રોગ - 06:10 થી 07-49
ઉદ્વેગ -07:49 થી 09:27
ચલ- 9:27 થી 11:06
લાભ - 11:06 થી 12:45
અમૃત - 12:45 થી 14:24
કાળ - 14:24 થી 16:03
શુભ - 16:03 થી 17:42
રોગ - 17:42 થી 19:20
રાત્રિના ચોઘડિયા
કાળ - 19:20 થી 20:42
લાભ- 20:42 થી 22:03
ઉદ્વેગ- 22:03 થી 23:24
શુભ- 23:24 થી 24:45
અમૃત - 24:45 થી 26:06
ચર - 26:06 થી 27:27
રોગ- 27:27 થી 28:49
કાળ - 28:49 થી 30:10
રાહુ કાળ 16:03 થી 17;42
યમ ઘંટ - 09:27 થી 11:06
અભિજિત 12:19થી 13:11
તારીખ - 22-07-2025
વાર - મંગળવાર
મેષ - યાત્રા પ્રવાસમાં સફળતા મળે, આર્થિક દૃષ્ટિએ દિવસ સારો ગણવો, ભાગ્યનો સાથ મળી રહે.
વૃષભ - પરિવારમાં આનંદનું વાતાવરણ બનાવવા પ્રયાસ કરો, આર્થિક સ્થિતિ બગડી શકે છે.
મિથુન - તમારી ઓળખાણોનો ઉપયોગ બીજાને ન કરવા દો, આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા પ્રયાસ વધારો.
કર્ક - શત્રુઓ તમારું કંઇ બગાડી ન શકે, ઘરમાં નવી વસ્તુ વસાવી શકો, કામમાં નફાનું ધોરણ ઘટતું લાગે.
સિંહ - સંતાન તરફથી સહાનુકુળતા રહે, ધંધામાં પ્રગતિ જણાય, આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા મહેનત કરો.
કન્યા- ઘર પરિવારમાં આનંદ રહે, આવકમાં ઘટાડો થતો દેખાય, પિતા માટે ચિંતા રહે.
તુલા - ધંધા નોકરીમાં ધ્યાન આપી કામ કરવું, યાત્રા પ્રવાસમાં સાચવવાની જરૂર, સમસ્યામાંથી બહાર નીકળવાના પ્રયાસો વધારો.
વૃશ્ચિક - ખાવા પીવામાં ધ્યાન રાખવું, પૈસાની આવકમાં વધારો થશે, ઘરમાં કંકાસ ના થાય તેનું ધ્યાન આપવું.
ધન - કોઈની પણ વાત સાંભળવામાં ધ્યાન આપવું અને લોકો તરફ સકારાત્મક વલણ અપનાવવું.
મકર - વાણીની મીઠાશ ધન લાભ કરાવશે, કાયદાકીય રીતે વિજય મળે.
કુંભ - સમાજમાં નામના વધે કોઈ પણ વસ્તુમાં ઓછો કે વધારે આત્મવિશ્વાસ નુકસાન પહોંચાડી શકે છે.
મીન - કામ ધંધામાં કોઈ ના ભરોસે ન રહેશો, જાતે જ ધ્યાન આપી પ્રગતિ કરી શકશો, પરિવારમાં તમે તિરસ્કારનું કારણ ન બનો, આપનો દિવસ મંગલમય રહે.
દિવ્યાંગ ભટ્ટ

