- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહુર્ત
તારીખ - 24-08-2025
વાર- રવિવાર
આજની રાશિ સિંહ
ચોઘડિયા, દિવસ
ઉદ્વેગ 06:21 - 07:56
ચલ 07:56 - 09:31
લાભ 09:31 - 11:06
અમૃત 11:06 - 12:41
કાળ 12:41 - 14:16
શુભ 14:16 - 15:51
રોગ 15:51 - 17:26
ઉદ્વેગ 17:26 - 19:00
ચોઘડિયા, રાત્રિ
શુભ 19:00 - 20:26
અમૃત 20:26 - 21:51
ચલ 21:51 - 23:16
રોગ 23:16 - 24:41
કાળ 24:41 - 26:06
લાભ 26:06 - 27:31
ઉદ્વેગ 27:31 - 28:56
શુભ 28:56 - 30:21
રાહુ કાળ - 17:26 - 19:00
યમ ઘંટા - 12:41 - 14:16
અભિજિત- 12:16 - 13:06
મેષ - સંતાનની બાબતોમાં ધ્યાન આપી શકશો, સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો, ભગવાન ગણેશજીનું ધ્યાન કરવું.
વૃષભ - ભાઈ ભાડું સાથે આનંદનું વાતાવરણ રાખો, પરિવારમાં તણાવને દૂર કરી શકશો, માતાજીનું ધ્યાન કરી દિવસની શરૂઆત કરો.
મિથુન - હરવા ફરવામાં સાવચેતી રાખવી જરૂરી, ખોટા સાહસોથી દૂર રહેવું, હનુમાનજીનું ધ્યાન કરી દિવસ શરૂ કરો.
કર્ક - બોલવામાં ખાસ સાચવવું, તમે તમારા ધર્મ કાર્યમાં વધારો કરો, મહાદેવજીનું ધ્યાન ધરી દિવસની શરૂઆત કરો.
સિંહ - માનસિક તણાવોથી દૂર રહેવાનો પ્રયાસ કરો, પતિ પત્ની સાથેના સંબંધો સુધારો, સૂર્યનારાયણના દર્શન કરી દિવસની શરૂઆત કરો.
કન્યા - વ્યર્થના ખર્ચ ટાળો, તમારા શત્રુઓ તમારા પર હાવી ન થાય ધ્યાન રાખવું, ભગવાન ભૈરવનું ધ્યાન કરી દિવસ શરૂ કરો.
તુલા - સંતાનોની બાબતમાં ખાસ ધ્યાન આપવું, સામાજિક કાર્યમાં સાચવવું, સવારે સફેદ વસ્તુનું સેવન કરી બહાર નીકળવું.
વૃશ્ચિક - ઘર પરિવારમાં શાંતિ બનાવવા પ્રયાસ વધારો, સુખ સુવિધા પાછળ ખર્ચ વધશે, ઘરમાં આજે ધૂપ દીપ અવશ્ય કરો.
ધન - યાત્રા પ્રવાસમાં ઘણું સાચવવું, અકારણ ના વિવાદોથી દૂર રહેવું, ગરીબોને દાન દક્ષિણા અવશ્ય આપજો.
મકર - ખોરાક લેવામાં ખાસ સાચવવું, તમારા ધર્મ કાર્યમાં વધારો થઈ શકશે, દેવ સ્થાનની મુલાકાત આજે લઈ શકશો.
કુંભ - પારિવારિક સંબંધ મજબૂત બનાવો, આજે પૈસાની બચત ખાસ કરો પક્ષીઓને ચણ નાખો, અટકેલા કામ પૂર્ણ થશે.
મીન - ગેસ એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે, પરિવારમાં આજે વિવાદોથી સાચવવું, ભગવાન કૃષ્ણનું ધ્યાન આજે ચોક્કસ કરવું, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

