- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મૂહુર્ત
તારીખ 25-08-2025
વાર સોમવાર
આજની રાશિ સિંહ સવારે 8:28 સુધી ત્યાર પછી કન્યા
ચોઘડિયા, દિવસ
અમૃત 06:21 - 07:56
કાળ 07:56 - 09:31
શુભ 09:31 - 11:06
રોગ 11:06 - 12:41
ઉદ્વેગ 12:41 - 14:15
ચલ 14:15 - 15:50
લાભ 15:50 - 17:25
અમૃત 17:25 - 18:59
ચોઘડિયા, રાત્રિ
ચલ 18:59 - 20:25
રોગ 20:25 - 21:50
કાળ 21:50 - 23:15
લાભ 23:15 - 24:41
ઉદ્વેગ 24:41 - 26:06
શુભ 26:06 - 27:31
અમૃત 27:31 - 28:56
ચલ 28:56 - 30:22
રાહુ કાળ - 07:56 - 09:31
યમ ઘંટા - 11:06 - 12:41
અભિજિત- 12:15 - 13:06
મેષ- તમારી બચતમાં આજે વધારો થશે, કોર્ટ કચેરીને લગતા કામ આગળ વધે, મસ્તક પર તિલક કરી આજે ઘરેથી નીકળો.
વૃષભ- વિદ્યા અભ્યાસ માટે આજે સારો દિવસ, અજાણ્યા લોકો સાથે કામ કરતા સાચવવું, માતાજીનું નામ લઈ બહાર નીકળજો.
મિથુન - ધંધા નોકરી માટે ખૂબ સારો દિવસ, આર્થિક લાભ સાથે ઘરમાં ખર્ચ પણ વધે, ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી કામ શરૂ કરો.
કર્ક - આજે વ્યર્થનું ભ્રમણ ટાળવું, માનસિક અશાંતિમાં વધારો થઈ શકે છે, આજના દિવસે સૂર્યનારાયણના દર્શન કરી દિવસ શરૂ કરો.
સિંહ - કોઈપણ વસ્તુમાં તમાારો સ્વભાવ તમને નુકસાન આપી શકે છે, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, મંદિરની ધ્વજાના દર્શન અવશ્ય કરો.
કન્યા - સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થાય, કાયદાકીય કામમાં સફળતા મળે, ગાયમાતાના દર્શન અવશ્ય કરવા.
તુલા - તમારી બચતમાં વધારો થાય, વાગવા પડવાથી અકસ્માતથી સાચવવું, આજે ભગવાન ભૈરવનું ધ્યાન કરી બહાર નીકળો.
વૃશ્ચિક - ધંધાકીય લાભોમાં વધારો થશે, તમારું નસીબ આજે તમને સાથ આપશે, તમારી કુળદેવીનું ધ્યાન અવશ્ય કરવું.
ધન - નોકરી ધંધામાં સફળતા મળે, નવી વસ્તુઓ પાછળ ખર્ચ થાય, બ્રાહ્મણ સંતપુરુષના આશીર્વાદ ચોક્કસ લેજો.
મકર - યાત્રા પ્રવાસમાં સાવચેતી રાખવી, ભાગીદારીના કામમાં સફળતા મળે, આજે મહાકાળી માતાનું ધ્યાન કરી કામ શરૂ કરો.
કુંભ - બહારનો ખોરાક આજે ટાળવો, શત્રુઓ આજે તમારા પર હાવી થઈ શકે છે, હનુમાનજીનું નામ લઈ આજે કામ શરૂ કરો.
મીન - પતિ પત્નીના સંબંધ મધુર બનાવો, હિતશત્રુઓથી સાચવો, આજે તુલસીનું સેવન કરી દિવસ શરૂ કરો, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

