- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહુર્ત
તારીખ- 29-08-2025
વાર- શુક્રવાર
આજની રાશિ તુલા
ચોઘડિયા, દિવસ
ચલ 06:23 - 07:57
લાભ 07:57 - 09:31
અમૃત 09:31 - 11:05
કાળ 11:05 - 12:39
શુભ 12:39 - 14:14
રોગ 14:14 - 15:48
ઉદ્વેગ 15:48 - 17:22
ચલ 17:22 - 18:56
ચોઘડિયા, રાત્રિ
રોગ 18:56 - 20:22
કાળ 20:22 - 21:48
લાભ 21:48 - 23:14
ઉદ્વેગ 23:14 - 24:40
શુભ 24:40 - 26:05
અમૃત 26:05 - 27:31
ચલ 27:31 - 28:57
રોગ 28:57 - 30:23
રાહુ કાળ - 11:05 - 12:39
યમ ઘંટા - 15:48 - 17:22
અભિજિત -12:14 - 13:05
મેષ - ભાગીદારી ના કામમાં પ્રગતિ થાય, નવા લોકોથી મુલાકાત આગળ જતા ફળ આપનાર રહેશે, ભગવાનને આજે સફેદ વસ્તુ અર્પણ કરો.
વૃષભ - કાયદાકીય કામમાં પ્રગતિ થાય, સ્વાસ્થ્ય વધારે કાળજી માંગશે, કુળદેવીનું ધ્યાન કરી કામ કરો.
મિથુન - સમાજમાં નામ પ્રતિષ્ઠામાં વધારો થાય, બગડેલા સંબંધો આજે સુધારી શકશો, ગણેશજીને આજે પીળી વસ્તુ અર્પણ કરો.
કર્ક - કામ ધંધામાં પ્રગતિનો દિવસ, આજે તમે ભરપૂર આનંદની અનુભૂતિ કરશો, માં જગદંબાનું આજના દિવસમાં ધ્યાન કરો.
સિંહ - તમારા આનંદ પાછળ તમારો ખર્ચ વધશે, ભાઈ બહેનોમાં સુમેળ રહે, સૂર્ય નારાયણના દર્શન કરી દિવસ શરૂ કરો.
કન્યા - આજે તમારા ધનની વૃદ્ધિ થાય, આજે કોઈ જૂના મિત્રને મળવાનું પણ થાય, આજના દિવસમાં કપૂરથી દીવો કરો અથવા મંદિરમાં કપૂરનું દાન કરો.
તુલા - નોકરી ધંધામાં પ્રગતિ થશે, આજે તમારી બુદ્ધિનો પૂરો ઉપયોગ કરી શકશો, માં સરસ્વતીનું ધ્યાન ચોક્કસ કરશો.
વૃશ્ચિક - મોસાળ પક્ષ તરફ તમારો પ્રેમ વધશે, તમારા ભાગ્યથી આજે તમે લાભ મેળવશો, આજે તમારે ગણેશજીને લાલ ફુલ અવશ્ય અર્પણ કરવા.
ધન - પ્રેમ સંબંધો મજબૂત બને, વિધા અભ્યાસમાં પ્રગતિ થાય, પીપળાના દર્શન આજે અવશ્ય કરો.
મકર - નોકરી ધંધામાં પ્રગતિનો દિવસ, ભક્તિ અને વાણીનો પ્રભાવ આજે તમને આનંદ આપશે, ભગવાનને મીઠી વસ્તુ અર્પણ કરો.
કુંભ - નવી ઓળખાણો આજે તમને કામ લાગશે, ભાગ્યથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય, ગણેશજીને દુર્વા કે મોરપંખ અવશ્ય અર્પણ કરો.
મીન - તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે, એસિડિટી જેવી સમસ્યા હેરાન કરી શકે છે, આજે ગણેશજીને લાલ પુષ્પ દુર્વા સાથે અર્પણ કરો, આપનો દિવસ શુભ રહે, દિવ્યાંગ ભટ્ટ.

