ઝોડિયાકના ‘વન્સ ઇન અ યર સેલ’ માટે VIP એક્સેસ મેળવો

ભારતમાં પુરુષો માટે ઉત્કૃષ્ટ ક્લોથિંગ બ્રાન્ડ ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ ગુણવત્તા અને ડિઝાઇન બાબતે વિશિષ્ટ ઓળખ અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે. આ બ્રાન્ડ તેના ‘વન્સ ઇન અ યર’ સેલ માટે જાણીતી છે અને તે પણ ખૂબજ મર્યાદિત સમયગાળા માટે. હકીકતમાં બ્રાન્ડને ખૂબજ પસંદ કરતાં ગ્રાહકો માટે ઝોડિયાક એન્યુઅલ સેલની આતુરતાથી રાહ જોવાય છે.

આ વર્ષે ઝોડિયાક તેના ગ્રાહકોને વાર્ષિક સેલ માટે વીઆઇપી એક્સેસ ઓફર કરી રહ્યું છે. દરેક માટે સેલ શરૂ થાય તે પહેલાં https://bit.ly/ZodiacVIPAccess ઉપર નોંધણી કરાવનાર પ્રત્યેક ગ્રાહક એક દિવસ પહેલાં સેલની એક્સેસ મેળવશે. તેનો મતલબ પ્રોડક્ટ્સ સમાપ્ત થતાં પહેલાં વ્યક્તિ તેને વહેલા ખરીદી કરવાનો લાભ મેળવી શકશે. આ સેલ સમગ્ર ભારતમાં કંપની દ્વારા સંચાલિત 100થી વધુ સ્ટોર્સ ઉપર તબક્કાવાર રીતે યોજાશે. ઝોડિયાક સ્ટોર પાસે ત્રણ પ્રીમિયમ મેન્સવેર બ્રાન્ડ છે, જે ગ્રાહકની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ક્લાસિક થતાં કન્ટેમ્પરરી મેલ્સ કોર્પોરેટ વોડ્રોબ માટે ઝોડિયાક, ટ્રેન્ડી માટે ઝોડ ક્લબ વેર, કેઝ્યુઅલ વેર માટે ઝેડ3 રિલેક્સ્ડ લક્ઝરી તેમાં સામેલ છે. વીઆઇપી એક્સેસ માટે નોંધણી કરાવ્યાં બાદ આમંત્રણનો એક મેસેજ તથા સેલની તારીખ ગ્રાહકને અગાઉથી મોકલી આપવામાં આવશે.

ઝેડસીસીએલ વિશેઃ ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ, ટ્રાન્સ-નેશનલ છે, જે ડિઝાઈન, ઉત્પાદન, વિતરણથી લઈને રિટેઇલ વેચાણ સુધીની સમગ્ર ક્લોથિંગ ચેઇનને નિયંત્રિત કરે છે. ભારતમાં ઉત્પાદન આધાર તથા સમગ્ર ભારત, યુકે, જર્મની અને યુએસએમાં સેલ્સ ઓફિસ સાથે ઝેડસીસીએલ પાસે લગભગ 2500 કર્મચારીઓ ધરાવે છે. કંપનીનો મુંબઈ કોર્પોરેટ ઓફિસમાં 5000 ચોરસ ફૂટનો ઈટાલિયન પ્રેરિત ડિઝાઈન સ્ટુડિયો કાર્યરત છે, જે એલઇઇડી ગોલ્ડ પ્રમાણિત બિલ્ડિંગ છે. સમગ્ર ભારતમાં 100 થી વધુ કંપની સંચાલિત સ્ટોર્સ, 1200 મલ્ટિ-બ્રાન્ડ રિટેલર્સ અને www.zodiaconline.com દ્વારા પ્રીમિયમ ભાવે બ્રાન્ડનું છૂટક વેચાણ થાય છે.

About The Author

Related Posts

Top News

એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ગુગલ એક મોટી યોજના તૈયાર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં એન્ડ્રોઇડ અને ક્રોમOSને જોડીને એક શક્તિશાળી સિંગલ...
Tech and Auto 
એપલ સાથે તીવ્ર સ્પર્ધા માટે ગૂગલની તૈયારી, લાવી રહ્યું છે એક નવું પ્લેટફોર્મ, એન્ડ્રોઇડ અને ક્રોમOS મર્જ થઇ જશે

ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

આખરે, વિશ્વની લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ સત્તાવાર રીતે ભારતમાં પગ મૂક્યો છે. ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (...
Tech and Auto 
ટેસ્લા મોડેલ Y ભારતમાં 60 લાખમાં થશે ઉપલબ્ધ, જાણો અન્ય દેશોમાં તે કેટલી કિંમતમાં વેચાય છે

રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા...
Business 
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક

2022નો ચર્ચિત કન્હૈયા લાલ હત્યા કેસ પર આધારિત ક્રાઈમ ડ્રામા થ્રિલર ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' આજકાલ તેના સંવેદનશીલ વિષયોને કારણે સમાચારમાં...
National 
 દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક
Copyright (c) Khabarchhe All Rights Reserved.