સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફાયદો થાય તેવો ગડકરીએ લીધો નિર્ણય

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામં એક સવાલના જવાબમાં જાણકારી આપી હતી કે, સુરતથી આંધ્રપ્રદેશના કુરનુલને જોડતો નવો ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે દિલ્હી- ચેન્નઇ વચ્ચેના અંતરમાં 320 કિ.મીનો ઘટાડો થશે.

 ગડકરીએ કહ્યુ કે, સુરતથી નાસિક, અહમદનગર, સોલાપુરથી કુરનુલ સુધી અને કુરનુલથી ચેન્નઇ, કન્યાકુમારી, બેંગલુરુ, હૈદ્રાબાદ અને કોચીનને નવો ગ્રીન ફીલ્ડ એક્સ્પ્રેસ વે જોડશે. ગડકરીએ કહ્યું કે, ઉત્તર ભારતથી દક્ષિણ ભારતની એક નવી કનેકિટવીટિ ઉભી થવાની છે,

સુરતના ટેક્સટાઇવ ઉદ્યોગકારો માટે આ મોટા સમાચાર છે, કારણકે સાઉથ સાથે સુરતનો મોટો બિઝનેસ છે. સુરતથી ચૈન્નઇના અંતરમાં 15 કલાકનો ઘટાડો થશે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં મોટો ફાયદો થશે.

About The Author

Related Posts

Top News

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ...
Sports 
નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 26-05-2026 વાર- મંગળવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.