2026માં પૈસા તૈયાર રાખજો, મોટી-મોટી કંપનીઓ લાવી રહી છે IPO

ભારતીય મૂડીબજારમાં 2025નું વર્ષ જબરદસ્ત રહ્યું, આ વર્ષમા રેકોર્ડબ્રેક IPO આવ્યા. એક જ વર્ષમાં કુલ 365 IPOએ મૂડીબજારમાં પ્રવેશ કર્યો અને કુલ 1..95 લાખ કરોડનું ફંડ ભેગુ કર્યું.

365 IPOમાંથી 106 મેઇનબોર્ડ પર અને 259 SME પ્લેટફોર્મ પર લિસ્ટ થયા.2024માં કુલ 336 IPO આવેલા.

IPOમાંથી 70 ટકા કંપનીઓનું પોઝિટીવ લીસ્ટીંગ રહ્યું જ્યારે 30 કંપનીઓના શેરના ભાવ ડિસ્કાઉન્ટમાં ઓપન થયા. 23 કંપનીઓએ 100 ટકા રિટર્ન આપ્યું.

યુવાનો અને મહિલાઓના શેરબજારમાં વધી રહેલા રસને કારણે IPOને પ્રોત્સાહન મળી રહ્યું છું. હવે 2026માં  રિલાયન્સJIO, NSE, ફોન પે, ફ્લીપકાર્ટ, ઓયો, ઝેપ્ટો જેવી મોટી મોટી કંપનીઓના IPO આવી રહ્યા છે. લગભગ 190 જેટલા IPO 2026માં ખુલવાના છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.