- Business
- સાયકલ પર દૂધ વેચનારે 500 કરોડની કંપની ઉભી કરી દીધી આજે રોજનું 36 લાખ લીટર મિલ્ક વેચે છે
સાયકલ પર દૂધ વેચનારે 500 કરોડની કંપની ઉભી કરી દીધી આજે રોજનું 36 લાખ લીટર મિલ્ક વેચે છે
By Khabarchhe
On

એક વ્યક્તિએ 20 વર્ષ સાયકલ પર ઘરે ઘરે દુધ વેચ્યું અને તે વખતે રોજનું 60 લીટર દુધ વેચતા આજે એ વ્યક્તિની કંપની ઉભી થઇ ગઇ છે અને રોજનું 36 લાખ લીટર દુધનું ઉત્પાદન કરે છે.
દિલ્હી-NCRની આજુબાજુ પારસ મિલ્ક બ્રાન્ડ ફેમસ છે અને અમૂલ, મધર ડેરી જેવી મોટી બ્રાન્ડને ટક્કર આપે છે.
1933માં જન્મેલા વેદ રામ નાગરે 27 વર્ષની ઉંમરે સાયકલ પર ઘરે ઘરે ફરીને દુધ વેચવાનું શરૂ કર્યુ હતુ અને 20 વર્ષ સુધી દુધ વેચ્યું. એ પછી તેમણે 1987માં ગાઝીયાબાદના સાહિદાબાદમાં દુધનો પહેલો પ્લાન્ટ શરૂ કર્યો અને એ પછી બીજા બે પ્લાન્ટ પણ નાખ્યા. આજે દેશની ટોચની ડેરી ઉદ્યોગમાં તેમની કંપનીનું નામ આવી ગયું છે. 2005માં વેદ રામ નાગરનું અવસાન થયું અને તેમના સંતાનો પિતાનો બિઝનેસ આગળ વધારી રહ્યા છે.
Related Posts
Top News
Published On
‘લગાન’ અને ‘સ્વદેશ’માં પોતાની એક્ટિંગથી ચર્ચામાં આવેલા દયા શંકર પાંડેએ તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો...
કોહલી-રોહિત નહીં, રિકી પોન્ટિંગે આ 2 ખેલાડીઓને ગણાવ્યા IPL 2025ના સૌથી ખતરનાક બેટ્સમેન
Published On
By Parimal Chaudhary
પંજાબ કિંગ્સ (PBKS)ના કોચ રિકી પોન્ટિંગે એ બેટ્સમેનો બાબતે વાત કરી છે જેને તેઓ આ IPLના સૌથી ખતરનાક...
ભારતના ખેડૂતનો પુત્ર લંડનના આ શહેરનો મેયર બની ગયો
Published On
By Nilesh Parmar
ઉત્તર પ્રદેશના એક ગામડામાં જન્મેલો છોકરો UKના એક શહેરનો મેયર બની ગયો છે. મિર્ઝાપુરના ભટેવરા ગામમાં જન્મેલા રાજકુમાર મિશ્રાને...
ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો
Published On
By Nilesh Parmar
પડકારોને વીંધીને સફળતાના શિખરો સર કરનારા અનેક સફળ લોકોની ગાથા છે. 2 વર્ષ પહેલા 12th ફેઇલ ફિલ્મ આવેલીIPS ...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.