મુકેશ અંબાણી 15 બ્રાન્ડને ભેગી કરીને નવી કંપની બનાવશે, IPO આવી શકે છે

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી રિલાયન્સમાં રિસ્ટ્રકરીંગ પ્રોસેસ કરી રહ્યા છે. જેમાં કેંપા કોલા જેવી 15થી વધારે FMCG બ્રાન્ડને ભેગી કરીને એક નવી કંપની બનાવવામાં આવી રહી છે, જે અત્યારે રિલાયન્સ રિટેલ વેન્ચર્સનો હિસ્સો છે. નવી કંપનીનું નામ ન્યુ રિલાયન્સ કન્ઝ્યુર પ્રોડક્ટસ રાખવામાં આવશે.

મુકેશ અંબાણી તેમના પિતા ધીરુભાઇના રસ્તે ચાલી રહ્યા છે. ધીરુભાઇ અંબાણી પણ આવું જ કરતા. થોડા થોડા સમયે નવી નવી કંપનીઓ ઉભી કરીને બજારમાં ઇશ્યુ લાવતા અને કરોડો ભેગા કરતા. જો કે ધીરુભાઇ જેટલા પણ ઇશ્યુ લાવ્યા હતા તેમાં રોકાણકારો ધૂમ કમાયા હતા.

મુકેશ અંબાણી નવી કંપનીનો IPO લઇને આવી શકે છે અને અત્યાર સુધીનો આ સૌથી મોટો IPO હોય શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-10-2026 દિવસ: ગુરુવાર મેષ: આજે કોઇપણ કારણસર પોતાના સ્થાનથી દૂર રહેવાના યોગ છે, તમે કાર્યક્ષેત્રે પર લાપરવાહ બનશો, જેનાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રામાનંદ સાગરની 'રામાયણ'માં ડિઝની રોકાણ કરવાની હતી, લલિત મોદીએ કહ્યું- 'અંગ્રેજો ભગવાન રામની વાર્તા જ ન સમજી શક્યા'

1980ના દાયકાને યાદ કરો, જ્યારે ટેલિવિઝન તેની શરૂઆતના તબક્કામાં હતું. તે સમયે, ભારતમાં આજની જેમ ખાનગી OTT ...
Entertainment 
રામાનંદ સાગરની 'રામાયણ'માં ડિઝની રોકાણ કરવાની હતી, લલિત મોદીએ કહ્યું- 'અંગ્રેજો ભગવાન રામની વાર્તા જ ન સમજી શક્યા'

ભાજપશાસિત આ રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ; બનાવવા-વેચવા અને ખાવા પર રોક

ઉત્તરાખંડ સરકારે સમગ્ર રાજ્યમાં ગુટખા અને પાન મસાલા સહિત તમાકુ અને નિકોટિન યુક્ત તમામ ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, ...
National 
ભાજપશાસિત આ રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ; બનાવવા-વેચવા અને ખાવા પર રોક

સરકારે કેનેડાની કંપનીને ભારતીય સરકારી બેંકનો 60.72% હિસ્સો 52878 કરોડમાં વેચી દીધો

બુધવારે, કેન્દ્રીય કેબિનેટે IDBI બેંકમાં 60.72 ટકા હિસ્સો કેનેડિયન નાણાકીય સેવાઓ કંપની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની પેટાકંપનીને રૂ. 52,878.08 કરોડમાં...
Business 
સરકારે કેનેડાની કંપનીને ભારતીય સરકારી બેંકનો 60.72% હિસ્સો 52878 કરોડમાં વેચી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.