- Business
- સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે
By Khabarchhe
On
-copy39.jpg)
સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ કારણોને લીધે શેરબજારમાં જોખમ વધ્યું છે. તમણે રોકાણકારોને સલાહ આપી છે કે, તમારે ડેટ અને ઇક્વિટી માર્કેટ વચ્ચે સંતુલન બનાવવું પડશે.
સેબીના ચેરમેનને સવાલ પુછવામાં આવ્યો હતો કે શેરબજાર કેમ ઘટી રહ્યું છે? તેમણે જવાબ આપ્યો હતો કે, કોવિડ પછી શેરબજારમા લગાતાર તેજી જોવા મળી હતી હવે બજાર થોડું થાક ખાઇ રહ્યું છે. શેરબજાર પર ઇકોનોમીની સાથે સાથે ગ્લોબલ ઘટનાક્રમોની પણ અસર થતી હોય છે. તાજેતરમાં ગ્લોબલ માર્કેટમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા ખાસ કરીને જીયો પોલિટિકલ મોર્ચા પર. બજાર ઘટે છે ત્યારે બધા સવાલ ઉભા થાય છે, પરંતુ જ્યારે શેરબજારમાં તેજી હોય છે ત્યારે કોઇ સવાલ પુછતું નથી.
Related Posts
Top News
Published On
દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
Published On
By Rajesh Shah
ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું
Published On
By Vidhi Shukla
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Published On
By Parimal Chaudhary
પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.