ગુજરાતના નવા મંત્રી મંડળમાં ભાજપ આ ફોર્મ્યૂલા અપનાવી શકે છે

ભારતીય જનતા પાર્ટી હમેંશા ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતી છે. કોઇએ ઘારણા પણ ન રાખી હોય તેવા નિર્ણયો ભાજપે અનેક વખત લીધા છે. વિજય રૂપાણીના રાજીનામા પછી ભૂપેન્દ્ર પટેલને  CM બનાવી દેવાયા હતા જેમને કોઇ જાણતું પણ નહોતું.

રાજકીય પંડિતોને કહેવું છે કે, ભૂપેન્દ્ર દાદાના મંત્રી મંડળના વિસ્તરણમાં પણ ભાજપ અનેક એવા ચોંકાવનારા નિર્ણયો લેશે. ભૂપેન્દ્ર પટેલને યથાવત રાખીને બે નવા નાયબ મુખ્યમંત્રી ભાજપ આ વખતે બનાવી શકે જે દાદાની સરકારમા નહોતા.તેમાં પણ એક નાયબ મુખ્યમંત્રી પુરુષ અને બીજી મહિલા હોય શકે છે.

 કદાચ એવું પણ બને કે ભાજપ કોઇ નવા ચહેરાને મુખ્યમંત્રી બનાવી દે અને આખે આખું મંત્રી મંડળ બદલી નાખે જે રીતે રાજસ્થાનમાં કરવામાં આવ્યુ હતું. અથવા મહારાષ્ટ્રની ફોર્મ્યુલા મુજબ કોઇ દિગ્ગજને મુખ્યમંત્રી બનાવવામાં આવે અને બે નાયબ મુખ્યમંત્રી હોય જે બંને પુરુષ હોય.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.