- Gujarat
- દક્ષિણ ગુજરાતમાં ભાજપ સંગઠનનું માળખું જાહેર, જાણો કોણ આવ્યું, કોણ કપાયું
દક્ષિણ ગુજરાતમાં ભાજપ સંગઠનનું માળખું જાહેર, જાણો કોણ આવ્યું, કોણ કપાયું
ભારતીય જનતા પાર્ટીના દક્ષિણ ગુજરાતના શહેર જિલ્લાઓના પદાધિકારીઓની યાદી ગુરુવારે જાહેર કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીએ દિવાળી પહેલા સુરત શહેર અને જિલ્લા પ્રમુખના નામ જાહેર કર્યા હતા. તે પછી હવે ઉપપ્રમખ, મંત્રી અને ખજાનચીના નામની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે.સુરત શહેર-જિલ્લાના કેટલાંક જાણીતા ચહેરાના નામની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતું જે યાદી બહાર પડી છે તેમાં અનેક જાણીતા કાર્યકરોને પડતા મુકીને કેટલાંક નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.

જો શહેર સંગઠનની વાત કરીએ તો તેની યાદી નીચે પ્રમાણે છે

વલસાડ જિલ્લાની યાદી ન
નવસારી જિલ્લાની યાદી

તાપી જિલ્લાની યાદી

ભરૂચ જિલ્લાની યાદી

શહેર પ્રમુખોના નામ તો જાહેર કરાયા હતા પરંતુ તેમની કારોબારી હવે જાહેર કરાઇ છે. કહેવાય છે કે મોટાભાગના જૂના જોગીઓ જે લાંબા સમયથી પદો પર બિરાજમાન હતા તેમને રૂખસદ આપવામાં આવી છે. ટીમમાં યુવાન અને વડીલ એમ બન્નેનું સંતુલન જાળવવામાં આવ્યું છે.

