રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની સંસ્થા ભારતીય મજદૂર સંઘે પોતાની જ સરકાર સામે શ્રમિક આક્રોશ રેલી કાઠી હતી. 5 વર્ષ પછી ભારતીય મજદૂર સંઘ એક્ટીવ થયું છે એટલે ચર્ચાનો વિષય બન્યું છે.
ભારતીય મજૂર સંઘ (બીએમએસ)ના રાજ્ય એકમે, ૧૫૦થી વધુ કામદાર યુનિયનોના સમર્થન સાથે, સોમવારે અમદાવાદમાં વિવિધ માંગોને લગતી સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે વિરોધ રેલીનું આયોજન કર્યું હતું.
મુખ્ય માંગોરાજ્ય શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં તમામ ખાલી જગ્યાઓ ભરોકોન્ટ્રાક્ટ્યુઅલ રોજગાર વ્યવસ્થાને રદ કરોનિશ્ચિત વેતનનો સમયગાળો એક વર્ષમાં ઘટાડીને તે પછી કર્મચારીઓને કાયમી કરો૧૨ કલાકની ઔદ્યોગિક શિફ્ટની જોગવાઈને રદ કરોગુજરાતમાં કર્મચારી રાજ્ય વીમા (ઈએસઆઈ) યોજનાનો અમલ કરોજૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરો.
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ...