- Gujarat
- નારાયણ કોચિંગ સેન્ટર સુરત JEE મેઇન 2025માં ઉત્કૃષ્ટ પરિણામ
નારાયણ કોચિંગ સેન્ટર સુરત JEE મેઇન 2025માં ઉત્કૃષ્ટ પરિણામ

નારાયણ કોચિંગ સેન્ટર સુરત JEE મેઇન 2025માં ઉત્કૃષ્ટ પરિણામોની જાહેરાત કરી હતી. જ્યાં વિદ્યાર્થીઓએ સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે અસાધારણ રેન્ક અને પર્સન્ટાઇલ હાંસલ કર્યો છે.
આ નોંધપાત્ર સિદ્વિ અમારા વિદ્યાર્થીઓને સમર્પણ, માતા-પિતાના સમર્થન અને અમારા ફેકલ્ટીના શ્રેષ્ઠ પ્રયત્ન દર્શાવે છે. મનીષ બાગરી, નારાયણ કોચિંગ સેન્ટર સુરતે જણાવ્યું હતું કે, 46 વર્ષથી વધુના અનુભવ સાથે નારાયણ નવીન પદ્વતિઓ અને નિષ્ણાંત માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનું ચાલુ રાખે છે.
JEE મેઇન 2025 પરીક્ષામાં આશરે 10.61 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 9.92 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ કોચિંગ સેન્ટર સુરતે 99 પર્સન્ટાઇલથી વધુ મેળવનાર વિદ્યાર્થીઓ માટે શહેરમાં સૌથી વધુ સફળતાનો દર હાંસલ કર્યો છે.
Surat Center Excellence: Out of 149 students who appeared in JEE Main'2025 from Narayana Surat, 90 students are eligible to write JEE Advanced (success ratio arount 60% which is highest in the city)
20 students secured 99+ percentiles
Aagam Shah-99.9968083 percentile (AIR 87) with 100 Percentile in Mathematics
Moksh Bhatt -99.9944145 percentile (AIR 142)
Raj Aryan-99.9492059 percentile (AIR 874) with 100 Percentile in Physics
Aditya Agarwal - 99.9353680 percentile (AIR 1087)
Smeet Vesmawala -99.9052028 percentile (AIR 1560)
Vihaan Jain - 99.9007929 percentile (AIR 1632) - Best result among Repeaters in Surat city
Related Posts
Top News
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Opinion
