શું વરસાદ ગુજરાતમાં ખૈલેયાઓની નવરાત્રી બગાડશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું?

ગુજરાતાં ચોમાસાએ હજુ વિદાય લીધી નથી હજુ ચોમાસુ ગુજરાત પર છે જ. લોકોને મનમાં સવાલ છે કે નવરાત્રીના તહેવાર દરમિયાન વરસાદ ખેલ તો નહી બગાડે ને? હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસાની વિદાય રેખા, ભટીંડા,પિલાની, અજમેર, ડીસા, ભૂજમાંથી થઇ રહી છે અને અપર સરક્યુલેશન મરાઠાવાડ પર હજુ યથાવત છે એટલે ગુજરાતમાં 17થી 24 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ પડશે.

નવરાત્રીના તહેવારમાં 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતાં સમાન્યથી મધ્યમ વરસાદ પડશે અને 7 દિવસ પવનની ગતિ 30થી 40 કિ.મીની રહેશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 08-12-2025 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.