- National
- પાદરી મહિલા સાથે બદકામ કરીને કરતો હતો બ્લેકમેલ, થઇ જેલ
પાદરી મહિલા સાથે બદકામ કરીને કરતો હતો બ્લેકમેલ, થઇ જેલ
By Khabarchhe
On

Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp
ખ્રિસ્તી ધર્મ પ્રચારક પાદરી બજિંદર સિંહને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. મોહાલીની કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
પાદરી બજિંદર સિંહની સામે 2018માં દુષ્કર્મનો કેસ થયો હતો જેમાં શુક્રવારે મોહાલીની કોર્ટો તેને દોષી જાહેર કર્યો હતો અને 1લી એપ્રિલ, મંગળવારે કોર્ટે બજિંદર સિંહની આજીવન કેદની સજા કરી છે.
પોતે જ બનાવેલા એક ચર્ચમાં એક સુંદર યુવતીને નોકરીએ રાખી હતી અને તેને વિદેશ લઇ જવાની લાલચ આપીને બજિંદર સિંહે પોતાના ઘરે લઇ જઇને યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. બજિંદરની સામે ફેબ્રુઆરી મહિનામાં યૌન શોષણનો અન્ય આરોપ પણ લાગ્યો હતો.
15 વર્ષ પહેલાં તે એક હત્યાના કેસમાં જેલમાં હતો ત્યારે તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.
Related Posts
Top News
Published On
મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Published On
By Nilesh Parmar
હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ
Published On
By Parimal Chaudhary
રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ
Published On
By Parimal Chaudhary
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઇ ગયું છે. તેમનું આ કેન્સર હાડકાં સુધી ફેલાઇ ચૂક્યું છે. તેનો અર્થ...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.