1લી ઓગસ્ટથી આ 5 બદલાવ આવી રહ્યા છે, જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે

દર મહિનાની પહેલી તારીખે બદલાવ આવતા હોય છે. 1લી ઓગસ્ટે પણ 5 બદલાવ થઇ રહ્યા છે, જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે.

સ્ટેટ બેંક અનેક કો- બ્રાન્ડેડ ક્રેડીટ કાર્ડ પર મળતી ફ્રી એર એક્સીડન્ટ કવર બંધ કરવા માટે જઇ રહી છે. અત્યાર સુધી 50 લાખ અને 1 કરોડનું કવર મળતું હતું. ગેસના ભાવમાં બદલાવ આવી શકે છે. UPIના નિયમોમાં બદલાવ આવી રહ્યો છે. ઓટો પે ટ્રાન્ઝેકશન માટે  3 સમય સ્પોટ પ્રોસેસ થશે. સવારે 10 વાગ્યા પહેલા, બપોરે 1થી 5 અને રાત્રે 9-30 પછી ઓટો પે ટ્રાન્ઝેકશન કરી શકશો.

આ સિવાય CNG, PNG અને એર ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં ફેરફાર આવી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2026 વાર: શુક્રવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાઓ અને અપડેટ્સ માટે કાર્યરત સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ @PoliceAhmedabad ને X (અગાઉનું ટ્વિટર) દ્વારા હાલ...
Gujarat 
અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

Viral Mahakumbh Girl Monalisa Marries Boyfriend Farman Khan At Kerala Temple Amid Police Protection
Entertainment 
મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તમે પરેશાન હોવ, તો...
Governance 
ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.