રામ મંદિર દાન ચોરીની ઘટનાને સુપ્રીમ કોર્ટે સામાન્ય કેસ માન્યો, કહ્યું- આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના નાણાકીય વ્યવહારોનું ઓડિટ અને CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અયોધ્યા રામ મંદિર દાન ચોરીના મુદ્દે રાજકાણ ન થવું જોઇએ. કોર્ટે કહ્યું કે, અમે માત્ર આ સાવચેતીના ભાગરૂપે કહી રહ્યા છીએ. અદાલતો આવા કામો માટે નથી. પ્રથમ દ્રષ્ટિઅ આ ગુનો બન્યાનો સાદો મામલો છે.

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, જજ જોય માલ્યા બાગચી અને જસ્ટીસ વી મોહનની બેંચે સુનાવણી કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે SITનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. એ વિશે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આ આક્ષેપોની તપાસ ચાલી રહી છે અને રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તપાસ ચાલુ હોવાથી હું વધારે વિગતો જાહેર કરી શકું તેમ નથી. હવે વધારે સુનાવણી 27 જુલાએ હાથધરાશે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.