મારી સામે રાજકીય પેઇડ કેમ્પઇન ચલાવાયુ એવું કહીને ગડકરીએ કોની સામે નિશાન સાધ્યું?

જ્યારથી ઇથેનોલ બ્લેન્ડ ફયુઅલ E20નો ઉપયોગ અમલમાં આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઇ છેકે ઇથેનોલ પેટ્રોલને કારણે વાહનની ટાંકી ખરાબ થઇ જાય છે અને એવરેજ પણ ઘટે છે. કેટલાંક નિષ્ણાતો પણ આવું કહી રહ્યા છે. દિલ્હીમાં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોટીવ મેન્યુફેકચર્સના 65માં વાર્ષિક સમેંલનમાં હાજર રહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ચોંકાવનારી વાત કરી હતી.

ગડકરીએ કહ્યું કે, પોતે સોશિયલ મીડિયા પર રાજનીતીથી પ્રેરિત પેઇડ કેમ્પેઇનના શિકાર બન્યા હતા. તેમણે કહ્યુ કે E20 પેટ્રોલ વિશે Online અતિશયોક્તિ કરવામાં આવી છે. મને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જો કે ગડકરીએ એ વાતની સ્પષ્ટતા નહોતી કરી કે, તેમની સામે પેઇડ કેમ્પેઇન કોણ ચલાવી રહ્યું છે?

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.