કોંગ્રેસના સાંસદે ‘ધૂરંધર-2’ ફિલ્મને બકવાસ કહી, જણાવ્યું કેમ આવી ફિલ્મો ન બનવી જોઈએ

કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે ફિલ્મ ધૂરંધર: ધ રીવેન્જ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ફિલ્મ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે આ પ્રકારની વસ્તુ કોણ જોશે અને કોણ તેના પર વિશ્વાસ કરશે. ઇમરાન મસૂદે જણાવ્યું હતું કે, દેશમાં અગાઉ પણ આવા નિર્ણયો થયા છે, જેથી લોકોને નુકસાન ઉઠાવવું પડ્યું છે.

imran-masood4
facebook.com/Imranmasoodinc

તેમણે નોટબંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયે દેશની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી હતું. તેમના મતે આવા નિર્ણયોના કારણે દેશને ખૂબ નુકસાન સહન કરવું પડ્યું છે. સાથે જ, તેમણે સિનેમાના માધ્યમથી આ ઘટનાઓનું મહિમામંડન કરવા પર પણ આપત્તિ દર્શાવી હતી. તેમનું કહેવું હતું કે જો કોઈ વસ્તુને શીખવવું જ છે, તો એવા ઉદાહરણો બતાવવા જોઈએ જેનો દેશ પર સકારાત્મક પ્રભાવ પડ્યો હોય.

આ દરમિયાન તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બતાવવું હોય તો એ બતાવો કે તેમણે એ સમયે અમેરિકના રાષ્ટ્રપતિ નિક્સનને કેવી રીતે જવાબ આપ્યો હતો.

imran-masood3
facebook.com/Imranmasoodinc

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા ઇમરાન મસૂદે કહ્યું કે વડાપ્રધાન અમેરિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સામે હાથ જોડીને ઉભા રહે છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી માત્ર પોતાને અને ઉદ્યોગપતિ અદાણીને બચાવવા માટે આમ કરે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન દેશની વાસ્તવિક પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં, તેઓ કેટલીક મજબૂરીઓને કારણે આવા નિર્ણયો લે છે. આ નિવેદન બાદ રાજકીય માહોલમાં હિલચાલ વધી ગઈ.

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.