કોંગ્રેસના રેસનો ઘોડા તૈયાર, ગેનીબેન, જિગ્નેશને મોટી જવાબદારી મળી શકે છે

ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન 8 અને 9 એપ્રિલે મળ્યા પછી હવે એક્શન પ્લાન તૈયાર થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના સંગઠનમાં મોટા ફેરફારો આવી શકે છે. રાહુલ ગાંધી થોડા મહિના પહેલા જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે એક લગ્નમાં નાચનારા અને બીજા રેસના ઘોડા. અત્યાર સુધી લગ્નના ઘોડા ચૂંટણીમા અને રેસના ઘોડા સાઇડલાઇન થઇ જતા હતા.

જાણવા મળેલી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ચાવડા અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાને યથાવત રાખવામાં આવશે. પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર, તુષાર ચૌધરીને સાઇડલાઇન કરી દેવામાં આવશે.

જ્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને યુવા નેતા જિગ્નેશ મેવાણીને મોટી જવાબદારી મળી શકે છે.

Related Posts

Top News

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
National 
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક  પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
National 
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
Gujarat 
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું
Copyright (c) Khabarchhe All Rights Reserved.