અમેરિકામાં લોકોને ગેરકાયદે ઘુસાડનારા એજન્ટોમાં 50 ટકા માત્ર ગુજરાતના

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક અધિકારીએ અંગ્રેજી છાપાના આપેલા ઇન્ટરવ્યૂમાં ચોંકાવનરો ઘટસ્ફોટ કર્યો છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસાડતા દેશના 4500 એજન્ટોનો પર્દાફાશ થયો છે, તેમાં 2000 એજન્ટો માત્ર ગુજરાતના છે. અધિકારીનું કહેવું છે કે, ગુજરાત હ્યુમન ટ્રાફિકીંગનું બ્રીડીંગ ગ્રાઉન્ડ તરીકે ઉભરી રહ્યું છે.

અધિકારીએ કહ્યુ કે, આ એજન્ટોના કેનેડાની લગભગ 150 કોલેજો સાથે સેટીંગ છે. એજન્ટો લોકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલે અને કેનેડાની કોલેજમાં એડમિશન લીધું છે એવું બતાવે. જ્યારે વ્યકિત કેનેડા જાય ત્યારે કમિશન કાપીને બાકીની રકમ એ વ્યકિતના ખાતમાં પરત કરી દેવામાં આવે અને કેનેડાની કોલેજો  વ્યકિત દીઠ 50000થી 60000 કમિશન વસૂલી લે.

અધિકારીએ કહ્યું કે, 2023માં દેશમાંથી કુલ 67,391 લોકો ગેરકાયદે અમેરિકા ગયા, જેમાંથી 41330 ગુજરાતી હતા.

About The Author

Related Posts

Top News

મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

Viral Mahakumbh Girl Monalisa Marries Boyfriend Farman Khan At Kerala Temple Amid Police Protection
Entertainment 
મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તમે પરેશાન હોવ, તો...
Governance 
ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...
Politics 
‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

US, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. તેલ અને ગેસના ભાવ...
World 
યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.