સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (Strait of Hormuz) હાલમાં વ્યવહારિક રીતે બંધ હોવાથી તેની અસર આગામી મહિનાઓ જ નહીં, પણ વર્ષો સુધી વર્તાશે.

07

ફોર્જિયોને 'અલ જઝીરા' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જો આ માર્ગ આવતીકાલે ખોલી દેવામાં આવે તો પણ તે પહેલાની જેમ પૂરી ક્ષમતાથી કામ કરી શકશે નહીં. માર્સ્ક (Maersk), MSC, હેપેગ-લોયડ અને CMA CGM જેવી વિશ્વની મોટી શિપિંગ કંપનીઓએ તેમના જહાજોના રૂટ બદલી નાખ્યા છે. લાંબા સમયના પ્રવાસ અને વધતા ખર્ચને કારણે કંપનીઓએ આ નુકસાન સ્વીકારી લીધું છે, જેનો બોજ અંતે ગ્રાહકો પર જ આવશે. શિપિંગ કંપનીઓમાં ફરીથી સુરક્ષાનો વિશ્વાસ જગાડવા માટે વર્ષો લાગી શકે છે. તેને માટે ખૂબ મોટા સુરક્ષા આશ્વાસનની જરૂર પડશે.

06

તેમણે જણાવ્યું કે છેલ્લા થોડા સમયની ઘટનાઓએ સાબિત કર્યું છે કે ઈરાને આ દરિયાઈ માર્ગને બંધ કરવા માટે તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાની જરૂર નથી. માત્ર સુરંગો (mines), ડ્રોન અને મિસાઈલનો ડર જ વૈશ્વિક શિપિંગને થંભાવી દેવા માટે પૂરતો છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.