ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 02-09-2026

દિવસ: બુધવાર

મેષ: સમય સારો છે, લાંબા સમયનું રોકાણ કરી શકો છો, કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિનિધિઓને તમે પહોંચી વળશો, સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ: તમારો સમય બાળકો સાથે પસાર કરો, જેથી તમારામાં નવી ઉર્જા આવે, લાંબા સમયથી રોકાયેલા નાણા વળતર મળવાની આશા છે.

મિથુન: આજે તમને આર્થિક તંગી જણાશે, થોડી મહેનત કરવી પડે, કોઇના વાદ-વિવાદમાં ન પડવા સૂચન છે.

કર્ક: ઉતાર ચઢાવ સાથે આજનો દિવસ પસાર થાય, કોઇપણ કાર્યમાં આજે તમે કોઇનો સહયોગ ચોક્કસ લેજો, સ્વાસ્થ્ય મધ્યમ રહે.

સિંહ: સુખ શાંતિથી દિવસ પસાર કરી શકશો, વાતાવરણમાં ખુશનમાં રહેશે, તમારો મજાકીયો સ્વભાવ કદાચ નાના મોટા વિવાદનું કારણ બની જાય.

કન્યા: આજના દિવસે દરેક કાર્યમાં સાવધાની રાખવાની રહેશે, આગળ બનાવેલી યોજનાઓમાં અસફળતાના સંકેત મળી શકે, તમારા માનસિક તળાવથી પરિવારમાં નિરાશા છવાય.

તુલા: સામાજિક ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત કરી શકશો, વ્યવસાયમાં લેવડ-દેવડનો વાદ-વિવાદ ઉભો થાય, સ્વાસ્થ્યમાં થોડી કમજોરી મહસુસ થાય.

વૃશ્વિક: આજે તમારો વ્યવહાર તમારા સ્વજનો સાથે વિવેક ભર્યો રાખવા સુચન છે, વ્યવસાયમાં તમને અચાનક લાભ થવાની શક્યતા છે, વિવેક અને બુદ્વિથી કામ લેશો તો ધન અને માન બંને પ્રાપ્ત કરશો.

ધન: ઘર અને વ્યવસાયમાં તાલમેલ નહીં જાળવી શકો, ઉતાવળીયો નિર્ણય લેવો નહીં, શરદી-ખાંસી જેવા દર્દ થાય.

મકર: હાથે કરીને તમે ઝંઝટ ઉભી કરશો, વ્યવસાયમાં મહેનત કર્યા પછી પણ લાભ નહીં મેળવી શકો.

કુંભ: આજનો દિવસ તમારી દિનચર્યા પાછળના દિવસો કરતા થોડી સુધરતી જણાય, ગુસ્સાના કારણે થોડી પરિવારમાં કડવાટ થાય.

મીન: આજે પરિસ્થિતિ તમારા માટે નવા માર્ગ બનાવશે, દિવસના શરૂઆતથી જ મન શાંત રહેશે, ઘરેલું વાતાવરણમાં સામાન્ય રકઝક થાય.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

પાકિસ્તાને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના ગ્રુપ ફોટોમાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિના ફોટાને કાપી નાખ્યો, જેથી...
National 
પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

હાર્દિક પંડ્યા હવે તાલીમ દરમિયાન ઘાયલ! 177 દિવસ પહેલા રમી હતી છેલ્લી મેચ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પાછા ફરવાની રાહ જોઈ રહેલા ચાહકોને થોડી વધુ રાહ જોવી પડી શકે છે. હાર્દિક...
Sports 
હાર્દિક પંડ્યા હવે તાલીમ દરમિયાન ઘાયલ! 177 દિવસ પહેલા રમી હતી છેલ્લી મેચ

ઓરેકલ ફરી એકવાર નોકરીઓમાં કાપ મૂકશે; ભારતીય કર્મચારીઓ પર થશે અસર

ઓરેકલ ફરી એક વખત મોટી છટણી કરવાની તૈયારી કરી રહી છે, જેની અસર ભારત સહિત વિશ્વભરના કર્મચારીઓ પર જોવા...
Business 
ઓરેકલ ફરી એકવાર નોકરીઓમાં કાપ મૂકશે; ભારતીય કર્મચારીઓ પર થશે અસર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 02-09-2026 દિવસ: બુધવાર મેષ: સમય સારો છે, લાંબા સમયનું રોકાણ કરી શકો છો, કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિનિધિઓને તમે પહોંચી વળશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.