- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -30-07-2025
વાર - બુધવાર
મેષ - તમારી બચતમાં વધારો કરી શકશો, વાહન ચલાવતા ખાસ સાચવવું, ઉપરી વર્ગ સાથે વિવાદ ટાળવો.
વૃષભ - વાણીની મીઠાશથી કામ કઢાવી શકશો, પ્રેમ સંબંધોમાં સાચવવું.
મિથુન - પતિ પત્નીના સંબંધ સુધરે, નોકરી ધંધામાં કામ શરૂ થતા આનંદ થશે.
કર્ક - ખોટા સાહસથી બચવુ, હરીફ વર્ગને પાછળ મૂકી આગળ વધવાનો સમય.
સિંહ- સંતાન બાબતે સારો દિવસ રહેશે, તમારી આવકમાં વધારો કરવા હજી વધુ ધ્યાન આપવું જરૂરી.
કન્યા- આર્થિક પ્રગતિ તરફ આગળ વધવાનો દિવસ, ધાર્મિક કાર્ય કરી શકશો.
તુલા - તમારા પ્રત્યે શત્રુઓનું વલણ નબળુ થશે, કામ ધંધામાં બુદ્ધિથી કામ લેશો પ્રગતિ થશે.
વૃશ્ચિક - પૈસાની આવક થવાથી આનંદ રહે, બાળકો સાથેના સંબંધો વધારે મજબૂત કરવા જરૂરી.
ધન - આવક તરફથી ધ્યાન હટાવી કામ ધંધામાં વધુ મહેનતનો દિવસ, ઘર પરિવારમાં આનંદ રહે.
મકર - ભાઈ બહેન સાથેના સંબંધો મધુર બનાવો, ભાગ્ય સાથ આપશે, નોકરી ધંધા માટે સારો દિવસ.
કુંભ - એસિડિટી પીત્તની સમસ્યા રહે, ખાવા પીવામાં ધ્યાન રાખવું, પૈસાની બચત કરી શકશો.
મીન - શત્રુઓ ઢીલા પડશે, લોકોને સાબિતીઓ આપવાથી બચવું, ધન લાભ થશે. આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

