- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ: 13-8-2025
વાર: બુધવાર
આજની રાશિ મીન
ચોઘડિયા, દિવસ
લાભ 06:18 - 07:54
અમૃત 07:54 - 09:31
કાળ 09:31 - 11:07
શુભ 11:07 - 12:43
રોગ 12:43 - 14:20
ઉદ્વેગ 14:20 - 15:56
ચલ 15:56 - 17:33
લાભ 17:33 - 19:09
ચોઘડિયા, રાત્રિ
ઉદ્વેગ 19:09 - 20:33
શુભ 20:33 - 21:56
અમૃત 21:56 - 23:20
ચલ 23:20 - 24:44
રોગ 24:44 - 26:07
કાળ 26:07 - 27:31
લાભ 27:31 - 28:54
ઉદ્વેગ 28:54 - 30:18
રાહુ કાળ 12:43 - 14:20
યમ ઘંટા 07:54 - 09:31
અભિજિત 12:18 - 13:09
મેષ- તમારી બચતને વધારવા ખોટા ખર્ચ ટાળો, ભાઈ બહેનના સંબંધ મજબુત થાય, આજે ભગવાન ગણેશનું ધ્યાન ચોક્કસ કરશો.
વૃષભ - પ્રેમ સંબંધ મજબૂત બને, સમાજમાં પ્રતિષ્ઠાને હાનિ ન થાય ધ્યાન રાખવું, માતાજીને આજે ફુલ ચોક્કસ અર્પણ કરવાથી ધન લાભ થશે.
મિથુન – નોકરી ધંધામાં મહેનત વધારે કરવી પડે, માતા અંગે ચિંતા રહે, ઘરમાં ગૌ મૂત્ર કે ગંગાજળ છાંટવાથી ઘરની ઉર્જા સકારાત્મક બને.
કર્ક - ભાગ્ય આજે તમને સાથ ન આપે, કોઈ પણ સાથે ખોટા વિવાદો ટાળજો, સૂર્ય ભગવાનના દર્શન કરી કામ શરૂ કરો ધન લાભ થશે.
સિંહ - આર્થિક સ્થિતિ મજબૂત બને, ધર્મકાર્ય પાછળ ખર્ચ થાય, દેવ સ્થાનની મુલાકાત અવશ્ય લેવાથી તમારી સ્થિતિ મજબૂત બનશે.
કન્યા - ભાગીદાર સાથેના સંબંધો મજબૂત બનશે, માનસિક શાંતિની પ્રાપ્તિ થાય, ગણેશજીની ભક્તિ આજે લાભદાયક રહેશે.
તુલા - તમારી બચત પાછળ ધ્યાન આપી શકશો, શત્રુઓ શાંત થાય, કામમાં હજી મહેનત વધારો, શિવજીનું સ્મરણ કરી આજે બહાર નીકળશો ચોક્કસ લાભ થશે.
વૃશ્ચિક - આજે તમારી મહેનતનું ફળ તમને મળે, સંતાનોની લાગણીને સમજી શકશો, આજે વરિયાળી ખાઈ કામ શરૂ કરશો, તમારા અટકેલા કામ પર પડશે.
ધન - ભાગીદારના નવા પ્રસ્તાવ સ્વીકારવા, શ્રમનો અનુભવ થાય, આર્થિક પ્રગતિ સારી રહે, તમારા પિતૃઓને પગે લાગવાથી સફળતા મળશે.
મકર - આજે ધંધા નોકરી માટે સારો દિવસ, વિદેશથી ધન લાભ થઈ શકે, ભગવાન ક્ષેત્રપાળનું સ્મરણ કરી બહાર નીકળવું.
કુંભ - તમારા ખર્ચ આજે વધી શકે છે, તમારી વાણીથી તમને આજે સફળતા મળે.
મીન - માનસિક તણાવ લાગે, કામ કાજમાં મન લગાવવું જરૂરી, આવક કરતા જાવક વધી જાય, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી આજે બહાર નીકળવું, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

