- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહુર્ત
તારીખ: 22-08-2025
વાર: શુક્રવાર
આજની રાશિ કર્ક
ચોઘડિયા, દિવસ
ચલ 06:18 - 07:55
લાભ 07:55 - 09:31
અમૃત 09:31 - 11:07
કાળ 11:07 - 12:43
શુભ 12:43 - 14:19
રોગ 14:19 - 15:55
ઉદ્વેગ 15:55 - 17:31
ચલ 17:31 - 19:07
ચોઘડિયા, રાત્રિ
રોગ 19:07 - 20:31
કાળ 20:31 - 21:55
લાભ 21:55 - 23:19
ઉદ્વેગ 23:19 - 24:43
શુભ 24:43 - 26:07
અમૃત 26:07 - 27:31
ચલ 27:31 - 28:55
રોગ 28:55 - 30:19
રાહુ કાળ- 11:06 - 12:41
યમ ઘંટા - 15:52 - 17:27
અભિજિત- 12:16 - 13:07
મેષ - નોકરી ધંધામાં ધરેલી સફળતા મળશે પણ ખોટા સાહસોથી દૂર રહેવું, ભગવાન વિષ્ણુનું ધ્યાન અવશ્ય કરવું.
વૃષભ - તમારું ભાગ્ય તમને સાથ આપશે, પરિવારમાં સંબંધો વધારે મજબૂત બનશે, ભગવાન ભૈરવનું સ્મરણ કરી કામ શરૂ કરો.
મિથુન - તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરી શકશો, ધાર્મિક કાર્યમાં ભાગ લેવો, આજે દેવસ્થાનની અવશ્ય મુલાકાત લેવી.
કર્ક - આવેશમાં આવી સંયમ ન ખોઈ બેસો, તમારા ધનની સ્થિતિ મજબૂત બનશે, આજે સવારે સફેદ વસ્તુનું સેવન અવશ્ય કરો.
સિંહ - કોર્ટ કચેરીના કામમાં આજે વધારે ધ્યાન આપવું, મિત્રોથી મળી નવી વસ્તુઓ જાણો, મંદિરની ધ્વજાના દર્શન અવશ્ય કરો.
કન્યા - તમારા સંતાન પર તમે ધ્યાન આપી શકશો, સમાજમાં નામના વધે, આજે તમે માં લક્ષ્મીના દર્શન કરી કામ શરૂ કરો.
તુલા - ઘર પરિવારમાં તણાવનું વાતાવરણ રહે, લોકોની સલાહથી કામ કરવું, આજે પિતૃઓના આશીર્વાદ લઈ કામ શરૂ કરો.
વૃશ્ચિક - કામ ધંધામાં આજે પ્રગતિ થાય, ભાઈ બહેનોના સબંધ વધારે મજબૂત બને, જળાશય કે નદીના દર્શન અવશ્ય કરવા.
ધન - તમારી વાણીથી ધારેલું કામ પાર પાડી શકશો, પરિવારમાં આનંદ રહે, આજે ગણેશજીનું નામ લઈ દિવસ શરૂ કરો.
મકર - પતિ પત્નીના સંબંધમાં મધુરતા આવે, તમારુ વિચારીને કરેલા સાહસનું ફળ મળશે, આજે બ્રાહ્મણ કે સાધુ સંતને દાન કરવાથી સફળતા મળશે.
કુંભ - શરદી ખાંસી જેવા રોગોથી સાચવવું, કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે, આજે ભગવાન રામનું સ્મરણ કરી ઘરેથી નીકળવું.
મીન - આજે તમને આર્થિક લાભ સમાજમાં માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય, વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ, સફેદ વસ્તુનું સેવન કરી ઘરથી બહાર નીકળો, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

