- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ -09-08-2025
વાર: શનિવાર
આજની રાશિ મકર
ચોઘડિયા, દિવસ
કાળ 06:16 - 07:53
શુભ 07:53 - 09:30
રોગ 09:30 - 11:07
ઉદ્વેગ 11:07 - 12:44
ચલ 12:44 - 14:21
લાભ 14:21 - 15:58
અમૃત 15:58 - 17:35
કાળ 17:35 - 19:12
ચોઘડિયા, રાત્રિ
લાભ 19:12 - 20:35
ઉદ્વેગ 20:35 - 21:58
શુભ 21:58 - 23:21
અમૃત 23:21 - 24:44
ચલ 24:44 - 26:07
રોગ 26:07 - 27:30
કાળ 27:30 - 28:54
લાભ 28:54 - 30:17
રાહુ કાળ 09:30 - 11:07
યમ ઘંટા 14:21 - 15:58
અભિજિત 12:18 - 13:10
મેષ - સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ જણાશે.
વૃષભ - કોઈના ભરોસે રહેવાથી નુકસાન થઈ શકે છે, આજે નોકરી ધંધામાં મહેનત લાભ બંનેમાં વધારો થશે, આજે ગરીબને દાન આપવાથી મનને શાંતિ મળશે.
મિથુન - હરવા ફરવામાં આનંદ મળશે, વાણી પર સંયમ હશે તો ધન લાભ ચોક્કસ થશે, ગાય માતાને મીઠી વસ્તુ ખવડાવવાથી અટકેલા કામ પૂરા થશે.
કર્ક - આર્થિક સમસ્યા હળવી બને, ભાગ્ય તમને સાથ આપે, વ્યવહારમાં સારા અનુભવો થશે, નદી કે જળાશયના દર્શન કરવાથી આજે આત્મવિશ્વાસમાં વધારો થશે.
સિંહ - રાજના દિવસમાં ભાગીદારીના કામ અને પત્ની સાથેના સંબંધો મજબૂત બનાવો, માનસિક તણાવમાંથી બહાર નીકળી નોકરી ધંધા માટે સારો દિવસ, મંદિરની ધ્વજાના દર્શન અવશ્ય કરશો.
કન્યા - કષ્ટ પીડાઓથી સચેત રહેવું, તમારી બચતમાં વધારો થાય, ભગવાન શિવની આરાધના કરવી.
તુલા - કામકાજમાં પૂરતું ધ્યાન આપશો, લાભ મળવાની શક્યતા આજે વધારે છે, માં કુળદેવીનું નામ લઈ આજે બહાર નીકળવું.
વૃશ્ચિક - આજે તમે કામ કાજમાં વધારે ઉત્સાહી રહેશો, ધનલાભ થતા આજે આનંદ રહે, આજે તમારા કુળદેવતાનું ધ્યાન કરજો.
ધન - હરવા ફરવામાં આનંદ રહે, કામ ધંધામાં પણ સારા પરિણામ જોવા મળશે, ઘરમાં ધૂપ અવશ્ય કરજો, સકારાત્મક ઉર્જાઓમાં વધારો થશે.
મકર - આર્થિક તંગીનો અનુભવ થાય, કોઈ એવું સાહસ ન થઈ જાય જે ભવિષ્યમાં તમને તકલીફ આપે, ધાર્મિક કામોમાં વૃદ્ધિ કરો.
કુંભ - માનસિક તણાવને ઓછો કરવાના તમારા પ્રયાસ વધારો, સંબંધોમાં મધુરતા લાવો, આજે શિવજીના જાપ અવશ્ય કરજો.
મીન - આજના દિવસમાં તમે આનંદથી દિવસ પસાર કરતા વ્યસ્ત પણ રહેશો, ખર્ચ પર કાબુ રાખવો, જરૂરી ભગવાન ગણેશના દર્શન કરી બહાર નીકળવું, દિવ્યાંગ ભટ્ટ.

