- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મૂહુર્ત
તારીખ- 01-09-2025
વાર -સોમવાર
આજની રાશિ વૃશ્ચિક રાત્રે 9:54 પછી ધન
ચોઘડિયા, દિવસ
અમૃત- 06:23 - 07:57
કાળ- 07:57 - 09:31
શુભ- 09:31 - 11:05
રોગ- 11:05 - 12:41
ઉદ્વેગ- 12:38 - 14:12
ચલ- 14:12 - 15:46
લાભ- 15:46 - 17:20
અમૃત- 17:20 - 18:54
ચોઘડિયા, રાત્રિ
ચલ- 18:54- 20:20
રોગ- 20:20 - 21:46
કાળ- 21:46 - 23:12
લાભ- 23:12 - 24:39
ઉદ્વેગ- 24:39 - 26:12
શુભ- 26:12 - 27:31
અમૃત- 27:31 - 28:57
ચલ- 28:57 - 30:24
રાહુ કાળ - 07:57 - 09:31
યમ ઘંટા - 11:05 - 12:38
અભિજિત - 12:13 - 13:03
મેષ - તમારી વાણીથી તમારા કામ સરળ બનશે, પરિવારમાં આનંદ રહે, આજે અનાજ કે ભોજનનું દાન ખાસ કરશો.
વૃષભ - ભાગીદાર સાથે વિવાદ ટાળવો, પોતાના વ્યક્તિત્ત્વને મજબૂત બનાવો, ગણેશજીને સુગંધિત વસ્તુ અર્પણ કરો.
મિથુન - પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખજો, કોર્ટ કચેરીના કામમાં પ્રગતિ જણાશે, વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરશો.
કર્ક - તમારા કર્મનું તમને ઉચિત ફળ આજે મળશે, સંતાન બાબત ચિંતા રહ્યા કરે, મહાદેવજીનું નામ આજે અવશ્ય લેવું.
સિંહ - શારિરિક માનસિક સ્વસ્થતામાં વધારે ધ્યાન આપો, ધંધામાં નવા કામમાં વધુ ધ્યાન આપો, આજે ગણેશજીને દુર્વા લાલ ફૂલ સાથે અવશ્ય અર્પણ કરો.
કન્યા - તમારું ભાગ્ય તમને સાથ આપશે, આડોશ પડોશમાં સંબંધોમાં આનંદ રહે, આજના દિવસમાં મંદિરની મુલાકાત અવશ્ય લેવી.
તુલા - તમારી વાણી પર સંયમ રાખવો, તમારી બુદ્ધિથી લીધેલો નિર્ણય સફળતા અપાવશે, આજે કુળદેવીની ભક્તિ અવશ્ય કરો.
વૃશ્ચિક - માનસિક તણાવો ઓછો કરવા મેહનત કરો, સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થાય, આજે માં લક્ષ્મીનું ધ્યાન અવશ્ય કરો.
ધન - કોર્ટ કચેરીના કામમાં વધારે ધ્યાન આપવું, તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, આજના દિવસમાં ગણેશજીને મીઠી વસ્તુ અવશ્ય અર્પણ કરો.
મકર - સામાજિક બાબતોમાં મૌન રહેવું, ધંધા નોકરી બાબતે સારો દિવસ, આજના દિવસમાં પીપળાના દર્શન અવશ્ય કરવા.
કુંભ - ઘર પરિવારમાં આનંદ રહે, ધંધા નોકરીમાં અચાનક સહાનુકુળતા રહે, આજે ગણેશજીને ગોળ અવશ્ય અર્પણ કરો.
મીન - વ્યર્થ ભ્રમણ થઈ શકે છે, આર્થિક બાબતો સુધારવાના પ્રયાસોમાં સફળતા મળશે, આજે તમારા કુળદેવતાનું ધ્યાન અવશ્ય કરજો, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

