- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 20-12-2025
વાર- શનિવાર
મેષ - સામાજિક બાબતોમાં વધારે ધ્યાન આપો, સંબંધો સુધારવા મહેનત જરૂરી, તમે આજે વડીલોની સલાહ લઈ કામ કરો.
વૃષભ - આજે તમે ધંધા નોકરીમાં વધારે ધ્યાન આપો, ખર્ચાઓ પર નિયંત્રણ લાવવું જરૂરી, આજે કોઈને પૈસો ઉધાર આપવો નહીં.
મિથુન -આજે હરવા ફરવામાં દિવસ જાય, ઘરના કામોમાં સહભાગી બની શકશો, ભગવાન ભૈરવનું ધ્યાન આજે અવશ્ય કરો.
કર્ક - તમારી વાણીના પ્રભાવથી તમારું કામ સરળ બનશે, ધનની સ્થિતિ બગડે નહીં ધ્યાન આપવું, ગણેશજીનું ધ્યાન કરો.
સિંહ - આજે માનસિક તણાવનો અનુભવ થઈ શકે છે, સંબંધોમાં નરમાશ જરૂરી, આજે તમારી કુળદેવીનું ધ્યાન કરો.
કન્યા - આજે તમારા હિતશત્રુઓથી સાવધાની રાખવી, તબીયતની કાળજી લેવી જરૂરી, હનુમાનજીનું ધ્યાન અવશ્ય કરો.
તુલા - સામાજિક કામોમાં સહભાગી બની શકો છો, સંતાન લક્ષી પ્રશ્નોમાં રાહત મળે, ગાય માતાના દર્શન અવશ્ય કરો.
વૃશ્ચિક - ઘર પરિવારમાં ચિંતા રહે, ઘરમાં ખર્ચના પ્રસંગો પણ થશે, આજે વડીલોની સહાય લેવી જરૂરી.
ધન - કોઈપણ સાહસ સમજી વિચારીને કરવું, ભાઈ બહેનો સાથે મેળ સારો રહે, આજે તમે ધ્યાન અને પ્રાણાયામનો સહારો લો.
મકર - સ્નાયુ અને ગરદનની દર્દ પીડાઓ રહે, તમારી વાણીથી કોઈને દુઃખ પહોંચી શકે છે, આજે ધર્મ કર્યોમાં વધારો કરો.
કુંભ - ખુદના પાછળ વધારે ધ્યાન આપો, ખોરાકમાં કાળજી લેવી, બહારનો ખોરાક ટાળો, પિતૃઓનું ધ્યાન અવશ્ય કરો.
મીન - શરદી ખાંસી જેવી બીમારીથી સાવચેત રહેવું, મોજ શોખ પાછળના ખર્ચ વધી શકે છે, આજે ભગવાન સૂર્યનું ધ્યાન અવશ્ય કરો.

