- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહુર્ત
તારીખ - 30-8-2025
વાર - શનિવાર
આજની રાશિ તુલા સવારે 7:52 પછી વૃશ્ચિક
ચોઘડિયા, દિવસ
કાળ 06:23 - 07:57
શુભ 07:57 - 09:31
રોગ 09:31 - 11:05
ઉદ્વેગ 11:05 - 12:39
ચલ 12:39 - 14:13
લાભ 14:13 - 15:47
અમૃત 15:47 - 17:21
કાળ 17:21 - 18:55
ચોઘડિયા, રાત્રિ
લાભ 18:55 - 20:21
ઉદ્વેગ 20:21 - 21:47
શુભ 21:47 - 23:13
અમૃત 23:13 - 24:39
ચલ 24:39 - 26:05
રોગ 26:05 - 27:31
કાળ 27:31 - 28:57
લાભ 28:57 - 30:23
રાહુ કાળ - 09:31 - 11:05
યમ ઘંટા- 14:13 - 15:47
અભિજિત 12:14 - 13:04
મેષ - શરદી ખાંસી જેવી બીમારીથી સાચવવું, આર્થિક સ્થિતિ સુધરે, ગણેશજીનું સ્મરણ આજે જરૂર કરો.
વૃષભ - ભાગીદારીના કામમાં સાચવવું, મનને સ્થિર કરી નિર્ણય લેવો, આજે ગાય માતાના દર્શન અવશ્ય કરશો.
મિથુન - માથા તથા સ્નાયુના દુખાવા થઈ શકે છે, તમારા પૈસાની બચતમાં આજે વધારો થશે, ભગવાન નારાયણનું ધ્યાન અવશ્ય કરશો.
કર્ક - સમાજમાં નામ પ્રતિષ્ઠામાં વધારો થશે, સંતાન બાબતે પ્રગતિ જણાય. આજે માં સરસ્વતીનું ધ્યાન અવશ્ય કરવું.
સિંહ - આજે નોકરી ધંધા માટે ખૂબ જ સારો દિવસ, આજે ઘરે મહેમાનોનું આવવાનું થશે, આજના દિવસમાં હનુમાનજીનું સ્મરણ ચોકસ કરવું.
કન્યા - યાત્રા પ્રવાસમાં આનંદ રહે, તમારી બચતમાં પણ આજે વધારો થશે, આજે ધાર્મિક સ્થાનની મુલાકાત અવશ્ય લેવી.
તુલા - તમારી વાણીથી કોઈને મનદુઃખ ન થાય સાચવવું, ખર્ચાઓ પર કાબુ રાખવો, આજના દિવસમાં મુખવાસ ગણપતિને અર્પણ કરો.
વૃશ્ચિક - માનસિક અશાંતિ આજના દિવસમાં તમને હેરાન કરશે, ધંધામાં વધારે ધ્યાન આપતા પ્રગતિ થાય, ગણેશજીને સફેદ વસ્તુ આજે અર્પણ કરો.
ધન - તમારી બચત પર વધારે ધ્યાન આપો, તમારા જીવનસાથીની સલાહ આજે તમારા માટે ઉપયોગી રહેશે, ભગવાનને ચંદન અથવા પીળી વસ્તુ અર્પણ કરો.
મકર - વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ, પ્રેમ સંબંધ મજબૂત બને, આજના દિવસમાં ગણેશજીને દુર્વા અવશ્ય અર્પણ કરવી.
કુંભ - આજે ઘર પરિવારમાં આનંદ રહે, ધંધાકીય બાબતોમાં કાળજી રાખવી જરૂરી, પિતૃઓનું આજના દિવસમાં અવશ્ય સ્મરણ કરો.
મીન - આજે પરિવારમાં આનંદનો માહોલ રહે, બહારના કામમાં ભાગદોડ રહે, આજે ગણેશજીને ફળ અવશ્ય અર્પણ કરો, આપનો દિવસ શુભ રહે, દિવ્યાંગ ભટ્ટ.

