- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
અધિક આસો વદ છઠ્ઠ
ગુરૂવાર
8 ઓક્ટોબર, 2020
પારસી રોજ 24
મુસ્લિમ રોજ 20
નક્ષત્ર: મૃગશીર્ષ
યોગ: વરિયાન
કરણ: વણિજ
આજરોજ સવારે 09: 47 કલાક સુધી જન્મેલા બાળકનું નામ વૃષભ રાશિ અને અક્ષર (બ, વ, ઉ) પરથી અને ત્યારબાદ જન્મેલા બાળકનું નામ મિથુન રાશિ અને અક્ષર (ક, છ, ઘ) પરથી પાડવાનું રહેશે.
રાહુકાળ 13: 54થી 15:22
આજે પંચક નથી.
મેષ: આજનો દિવસ આપના માટે ધર્મકાર્યમાં ભાગ લેવા વાળો છે, સાથે સાથે ભાઈ બહેન સાથે સારો સમય પસાર થાય.
વૃષભ: આજના દિવસોમાં આપને પૈસાની સ્થિતિ ખુબ સુંદર બને છે, જેથી દિવસ આનંદમાં વ્યતીત થાય.મિથુન: આજના દિવસોમાં ખુબ સુંદર વિચારો સુંદર જગ્યાએ અમલીકરણ કરશો તો આવનારા ભવિષ્યનો સારો લાભ આજે નક્કી કરી શકો.
કર્ક: ખર્ચનું પ્રમાણ થોડું વધુ રહે, સાથે સાથે હરવા ફરવાના પણ ખુબ સુંદર યોગ બને છે.
સિંહ: આજનો સમય મિત્રો સાથે, જુના પરિચિતો સાથે સુંદર રીતે પસાર કરી શકાશે.
કન્યા: વ્યાપાર-ધંધામાં ખુબ સારા કાર્યો કરી શકાય, જુના સંગ્રહિત થયેલા માલનો ભરાવો ખાલી કરવાના યોગ બને છે.
તુલા: આજના દિવસે ધર્મ સ્થાનોનો પ્રવાસ શક્ય, બને સારા કાર્યો થઈ શકે, કોઈને મદદરૂપ બની શકાય.
વૃશ્વિક: આજના દિવસે શરદી-ખાંસી જેવી નાની નાની શારીરિક તકલીફ હેરાન કરે, માથાનો દુખાવો હેરાન કરે, તબિયત સાચવવી.
ધન: આજરોજ જો ભાગીદારી સંબંધોમાં ચાલતો વ્યાપાર ખટરાગના કારણે મુશ્કેલીમાં હોય તો તેનું નિરાકરણ થાય.
મકર: આજના દિવસે જો લાલચમાં નહીં ફસાવ તો આકસ્મિક ધન-લાભના પ્રબળ યોગ બને છે.
કુંભ: આજના દિવસે વધુ પડતી લાગણી હાનિકારક બની જાય.
મીન: કામકાજમાં આજનો સમય સારો છે, જુની મુશ્કેલીઓ ચાલી આવતી હોય તો તેનું નિરાકરણ મળે.
શાસ્ત્રી ડૉ.કર્દમ દવે
9825631777

