સોશિયલ મીડિયા પર સાચવજો, હવે તમારા એકાઉન્ટ IT અધિકારી તપાસી શકશે

નવા ઇન્કમટેક્સ બિલની અત્યારે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. વર્તમાન ઇન્કમટેક્સ એક્ટ 1961માં ખાસ્સા બદલાવ કરવામાં આવ્યા છે, પરંતુ એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. હવે આવકવેરા અધિકારીઓની પહોંચ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધી રહેશે. અધિકારીઓને તમારા ફેસબુક, ઇન્સ્ટા કે ઇ- મેલ ચેક કરવાની સત્તા આપવામાં આવી છે.

જો કે સામાન્ય લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.  આવકવેરા અધિકારીઓ માત્ર જેમની પર ટેક્સ ચોરીનો આરોપ હોય અથવા જે કરદાતાએ સંપત્તિ જાહેર નહીં કરી હોય તેવી શંકા હોય તેમના જ સોશિયલ મીડિયા એકાઉન્ટસ તપાસવાની સત્તા છે. આ કાયદાનો અમલ 1 એપ્રિલ 2026થી થવાનો છે.

About The Author

Related Posts

Top News

હોર્મુઝ પછી હવે બાબ અલ-મંડેબ દ્વારા વૈશ્વિક વેપાર માટે ખતરો ઉભો કરાયો

ઈરાન સહિત મધ્ય પૂર્વમાં ચાલી રહેલ સંઘર્ષના કારણે વૈશ્વિક વેપાર માટે બીજો એક મહત્વપૂર્ણ ખતરો ઉભો થઇ રહ્યો છે. ઈરાન...
World 
હોર્મુઝ પછી હવે બાબ અલ-મંડેબ દ્વારા વૈશ્વિક વેપાર માટે ખતરો ઉભો કરાયો

શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની તૈયારી છે? પેટ્રોલિયમ મંત્રાલયે દૂર કરી દીધી મૂંઝવણ

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા વચ્ચે, વિશ્વના ઘણા ભાગોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા...
National 
શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની તૈયારી છે? પેટ્રોલિયમ મંત્રાલયે દૂર કરી દીધી મૂંઝવણ

કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી વિજ્ઞાન અને સામાન્ય જનતા બંનેને ચોંકાવી દીધા...
National 
કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

પશ્ચિમ બંગાળ અને આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની નિમણૂંકને વધુ ઝડપી બનાવવામાં આવી છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ...
National 
બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.