સરકારના મતે 2025માં 8 ફેરફારો કર્યા જેને લીધે લોકોને ફાયદો થયો

કેન્દ્ર સરકારે કહ્યું કે, 2025માં સરકારે એવા 8 ફેરફારો કર્યા છે જેની લોકોની જિંદગી પર સારી અસર પડી છે.

સરકારે કહ્યું કે, મજૂર કાયદામા 29 જુના કાયદાને બદલીને 4 નવા મજૂર કોડસ લાવવામાં આવ્યા જેને કારણે કામદારોને વળતર, સુરક્ષા અને ફેમિલીને સમય પણ આપી શકે એવો નિર્ણય લીધો. GSTનું સરળીકરણ કર્યું જેને લીધે લોકોને સસ્તી વસ્તુઓ મળી. બજેટમાં આવકવેરાની મર્યાદા 12 લાખની કરી જેને લીધે લોકોની બચત થઇ.

મનરેગાનું નામ બદલીને  VB G RAMJI કર્યું જેમાં કામદારોને 100 કલાકને બદલે 125 કલાકની મર્યાદા કરી જેથી મજૂરોને ફાયદો થશે. બિલ્ડીંગ પરમીટ કલીયરન્સના નિયમો હળવા કર્યા. MSME રોકાણ અને ટર્મઓવર મર્યાદ વધારવામાં આવી. વીમા ક્ષેત્રે 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી જેને લીધે પ્રીમિયમ ઘટશે. અનેક દેશો સાથે કરાર કરવામાં આવ્યા.

About The Author

Related Posts

Top News

અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે એક સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન નાગરિકોને આ 21 દેશોની મુસાફરી...
World 
અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

વિજય હજારે ટ્રોફી 2025-26માં રમાતી દરેક મેચ ભારે ઉત્તેજના અનુભવી રહી છે. 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેની મેચ...
Sports 
છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ભાજપ શાસિત રાજ્યોની 'ડબલ એન્જિન' સરકારો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ...
Politics 
રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના

થોડા સમય અગાઉ ગુજરાતમાં 30 વર્ષ બાદ વાઘ દેખાયો હતો ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર...
Gujarat 
રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના
Copyright (c) Khabarchhe All Rights Reserved.