દરેક સિક્કાની બે બાજુ હોય છે તે અમદાવાદ પોલીસના બીજા વીડિયોએ સાબિત કર્યું

અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ટ્રાફીક હેડ કોન્સ્ટેબલનો મહિલાને માર મારતો વીડિયો સામે આવ્યો હતો જેની દેશભરમાં ચર્ચા શરૂ થઇ હતી અને સોશિયલ મીડિયા પર મહિલાને માર મારવા સામે પોલીસ પર લોકોએ પસ્તાળ પાડી હતી.

હવે આ જ પ્રકરણમાં એક બીજો પણ વીડિયો વાયરલ થયો, જેમાં આ મહિલા હેડ કોન્સ્ટેબલને 8 મહિનામાં 16 ગાળો આપતી નજરે પડે છે અને પોલીસનો આઇડી કાર્ડ ફેંકતી પણ નજરે પડે છે. આ મહિલાનું નામ બંસરી ઠક્કર છે અને પોતે વકીલ છે.

ગુજરાત પોલીસે ટ્રાફિક પોલીસને જે બોડી વોર્ન કેમેરા આપ્યા છે તેમાંથી એ વિગત સામે આવી કે, બંસરી ઠક્કરે પોલીસની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે અને મહિલા સામે પણ ગુનો નોંધાયો છે. આ મહિલા વકીલે અગાઉ પણ પોલીસ સાથે બબાલ કરી હતી.

About The Author

Related Posts

Top News

યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

US, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. તેલ અને ગેસના ભાવ...
World 
યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ 

સુરતની કેમિકલ બનાવતી એથર ઇન્ડસ્ટ્રિઝમાં (AETHER Industries) ફરી મોટી આગ લાગી. આ વખતની આગ વેરહાઉસમાં લાગી હોવાથી કંપનીના ઓપરેશન્સ પર...
Gujarat 
સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ 

માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

(ઉત્કર્ષ પટેલ) જગતમાં દરેક વસ્તુનો હિસાબ થઈ શકે છે ધન, સમય, સિદ્ધિ કે સંબંધોનું મૂલ્ય પણ આંકી શકાય છે પરંતુ...
Opinion 
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

જબરા ભેજાભાજો છે... એક સાથે બે અલગ-અલગ જિલ્લામાં સરકારી નોકરીઓ... 17 વર્ષ સુધી બંને જગ્યાએ મેળવ્યો પગાર

એક જ વ્યક્તિ, એક જ  માર્કશીટ, 2 જિલ્લા અને 2 સરકારી નોકરીઓ. જી હાં, ઉત્તર પ્રદેશના બારાબંકી...
National 
જબરા ભેજાભાજો છે... એક સાથે બે અલગ-અલગ જિલ્લામાં સરકારી નોકરીઓ... 17 વર્ષ સુધી બંને જગ્યાએ મેળવ્યો પગાર

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.