ગુજરાતના 27 TDOની બદલી, જાણો કોનું ક્યાં ટ્રાન્સફર થયું

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારી (TDO)ઓની બદલી કરવામાં આવી છે. આ નિર્ણય વહીવટી હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. આ બદલીના આદેશો 22 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવ્યા છે.

1. બનાસકાંઠ જિલ્લાના દાંતીવાડાના તાલુકા વિકાસ અધિકારી, પી.ટી. પાયઘોડેની બદલી  મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના) તરીકે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચ જિલ્લામાં કરવામાં આવી છે.

2.  પાટણ જિલ્લાના શંખેશ્વરના તાલુકા વિકાસ અધિકારી હિતેશકુમાર વાલજીભાઈ પટેલની બદલી, તાલુકા વિકાસ અધિકારી તરીકે, દાંતીવાડા, જિ. બનાસકાંઠામાં થઈ છે.

3. અરવલ્લી જિલ્લાના મોડાસાના તાલુકા વિકાસ અધિકારી નિતીનકુમાર રતુભાઇ ચૌધરીની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, શંખેશ્વર, જિ. પાટણમાં થઈ છે.

4. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તાલુકા વિકાસ અધિકારી અંજલી જગદીશ ચૌધરીની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, મોડાસા, જિ. અરવલ્લીમાં થઈ છે.

5. રાજકોટ જિલ્લાના ઉપલેટાના તાલુકા વિકાસ અધિકારી સરજુ અશોક જેઠવાની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, ચોટીલા, જિ. સુરેન્દ્રનગરમાં થઈ છે.

6. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના તાલુકા વિકાસ અધિકારી ઋષિકુમાર એમ. ત્રિવેદીની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, ઉપલેટા, જિ. રાજકોટમાં થઈ હતી.

7.  રાજકોટ જિલ્લાના જેતપુરના તાલુકા વિકાસ અધિકારી જયદીપ પ્રવીણભાઇ વણપરીયાની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, મોરબી, જિ. મોરબીમાં થઈ છે.

8.  મોરબી જિલ્લાના મોરબીના તાલુકા વિકાસ અધિકારી પીઠા સામત ડાંગરની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, જેતપુર, જિ. રાજકોટમાં થઈ છે.

9. અમરેલી જિલ્લાના ખાંભાના તાલુકા વિકાસ અધિકારી દિપકભાઇ મેરૂભાઇ ખાંભલાની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, કુંકાવાવ (વડિયા), જિ. અમરેલીમાં થઈ છે.

10.  જૂનાગઢ જિલ્લાના માળીયા-હાટીનાના તાલુકા વિકાસ અધિકારી મિલનકુમાર જીવાભાઇ પાવરાની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, મહુવા, જિ. સુરતમાં થઈ છે.

11.  સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડીના તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઇ જગશીભાઇ પરમારની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, માળીયા-હાટીના, જિ. જૂનાગઢમાં થઈ છે.

swarnim sankul
hcp.co.in

12.            કચ્છ જિલ્લાના ભુજના તાલુકા વિકાસ અધિકારી સંજયકુમાર જી. ઉપલાણાની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, દસાડા-પાટડી, જિ. સુરેન્દ્રનગરમાં થઈ છે.

13.            કચ્છ જિલ્લાના અંજારના તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ભરતભાઇ ચૌધરીની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, વાંકાનેર, જિ. મોરબીમાં થઈ છે.

14.            આણંદના બોરસદના તાલુકા વિકાસ અધિકારી ભાવેશકુમાર રમેશભાઇ પટેલની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, અંજાર, જિ. કચ્છમાં થઈ છે.

15.            ભરૂચ જિલ્લાના ભરુચના તાલુકા વિકાસ અધિકારી નરેશ એમ. લાડુમોરની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, બોરસદ, જિ. આણંદમાં થઈ છે.

16.            તાપીના સોનગઢના તાલુકા વિકાસ અધિકારી ભુપેન્દ્રકુમાર બાબુભાઇ રાઠોડની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, ભરૂચ, જિ. ભરૂચમાં થઈ છે.

17.            જુનાગઢ જિલ્લાના માંગરોળના તાલુકા વિકાસ અધિકારી રાણા વિરમ ઓડેદરાની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, દ્વારકા, જિ. દેવભૂમિ દ્વારકામાં થઈ છે.

18.            મહેસાણા જિલ્લાના જોટાણાના તાલુકા વિકાસ અધિકારી હરેશકુમાર નાથાલાલ ચૌધરીની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, દાંતા, જિ. બનાસકાંઠામાં થઈ છે.

19.            ખેડા જિલ્લાના ગલતેશ્વરના તાલુકા વિકાસ અધિકારી રાજેશકુમાર રામભાઇ જોષીની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, જોટાણા, જિ. મહેસાણામાં થઈ છે.

20.            વડોદરા જિલ્લાના સાવલીના તાલુકા વિકાસ અધિકારી કુ. માધુરીબેન કંચનભાઇ પટેલની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, ગલતેશ્વર, જિ. ખેડામાં થઈ છે.

21.            કચ્છ જિલ્લાના લખપતના તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન અનારજી ઠાકોરની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, સરસ્વતી, જિ. પાટણમાં થઈ છે.

22.            મહિસાગર જિલ્લાના વિરપુરના તાલુકા વિકાસ અધિકારી વિભૂતિબેન ધીરજકુમાર સેવકની બદલી મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના) તરીકે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ. કચ્છમાં થઈ છે.

23.            ખેડા જિલ્લાના ઠાસરાના તાલુકા વિકાસ અધિકારી ઉપેન્દ્રકુમાર કે. પટેલની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, વીરપુર, જિ. મહીસાગરમાં થઈ છે. 

24.            સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તાલુકા વિકાસ અધિકારી કુ. જ્યોતિ રસિકભાઇ બોરીચાની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, લોધિકા, જિ. રાજકોટમાં થઈ છે.

25.            રાજકોટ જિલ્લાના લોધિકાના તાલુકા વિકાસ અધિકારી પ્રદિપકુમાર આર. સિંધવની બદલી તાલુકા વિકાસ અધિકારી તરીકે, થાનગઢ, જિ. સુરેન્દ્રનગરમાં થઈ છે. 

26.            ડાંગ જિલ્લાના વઘઇના, તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાન્તસિંહ આર. પઢીયારની બદલી મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના) તરીકે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ. ગીર સોમનાથમાં થઈ છે.

27.            નવસારી જિલ્લાના નવસારીના તાલુકા વિકાસ અધિકારી ડી.ડી. ગામીતની બદલી મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના) તરીકે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ. તાપીમાં થઈ છે.

આ આદેશ મુજબ, સંબંધિત નિયંત્રણ અધિકારીઓએ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરીને નવી જગ્યાએ હાજર કરાવવા કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત, ક્રમાંક-10 પરના શ્રી મિલનકુમાર જીવાભાઈ પાવરાને તેમની મૂળ ફરજ ઉપરાંત વાલોડ, જિ. તાપીની ખાલી જગ્યાનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.