- Gujarat
- PM મોદી માર્ચ મહિનામાં 2 દિવસ દક્ષિણ ગુજરાતની મુલાકાતે કેમ આવી રહ્યા છે, શું છે કાર્યક્રમ?
PM મોદી માર્ચ મહિનામાં 2 દિવસ દક્ષિણ ગુજરાતની મુલાકાતે કેમ આવી રહ્યા છે, શું છે કાર્યક્રમ?
By Khabarchhe
On

ગુજરાતમાં અત્યારે સામે કોઇ પણ ચૂંટણી નથી છતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 અને 8 માર્ચ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 7 માર્ચે PM મોદી સુરતમાં છે અને 8 માર્ચે નવસારીમાં છે.
પુરવઠા વિભાગ દ્રારા 7 માર્ચે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી નીલગીરી ગ્રાઉન્ડમાં એક કાર્યક્રમ રાખવામા આવ્યો છે. જેમાં વૃદ્ધ સહાય, દિવ્યાંગ સહાય, વિધવા સહાયના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવશે. પ્રધાનમંત્રી રાત્રી રોકાણ સુરતમાં કરે તેવી શક્યતા છે. સર્કીટ હાઉસ ખાતે ભાજપના નેતાઓ સાથે મીટિંગ કરી શકે છે.
8 માર્ચે વિશ્વ મહિલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવસારીમાં સભા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા 2024ની ચૂંટણી પછી પહેલીવાર દક્ષિણ ગુજરાત આવી રહ્યા છે, જેને કારણે ભાજપના નેતાઓ તડામાર તૈયારીમાં પડ્યા છે.
Related Posts
Top News
Published On
જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
Published On
By Vidhi Shukla
છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Published On
By Parimal Chaudhary
દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
Published On
By Nilesh Parmar
વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.