SIRનો દેશભરમાં વિપક્ષે વિરોધ શરૂ કર્યો, ચૂંટણી પંચ શું કરશે?

ભારતના ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (SIR)ના પ્રક્રિયા હાથ ધરી અને હવે ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIRની પ્રકિયા હાથ ધરવાની જાહેરાત કરી.

દેશભરના વિરોધ પક્ષોએ SIRનો જોરદાર વિરોધ કર્યો છે. વિપક્ષનું માનવું છે કે, આ પ્રક્રિયાથી લાખો મતદારોના નામ કાઢી નાંખવામાં આવશે.

બિહારમાંમ મહાગઠબંધને વિરોધ કરેલો એ પછી દિલ્હીમાં શરદ પવાર NCP, અખિલેશ યાદવ અને કોંગ્રેસે ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલી કાઢી હતી. 4 નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં TMC નેતા મમતા બેનરજીએ 5 કિ.મી. લાબીં રેલી કાઢી.

આ સિવાય મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી બધા વિરોધ કરી રહ્યા છે. હવે ચૂંટણી પંચ શું કરશે એ આગામી દિવસોમાં ખબર પડશે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.