ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -20-10-2025
વાર- સોમવાર
મેષ - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે શુભ દિપાવલી પર્વ પર ગણપતિ અંગારક સ્તોત્રના પાઠ કરો.
વૃષભ - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે તમે માતાજીને સફેદ મીઠી વસ્તુ અર્પણ કરો.
મિથુન - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે તમે વસ્ત્રનું દાન અવશ્ય કરો.
કર્ક - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે તમે કુંવારી કન્યાઓને પણ ખુશ કરો.
સિંહ - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે તમે રંગીન પુષ્પ અવશ્ય અર્પણ કરો.
કન્યા - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે સફેદ વસ્ત્રો મીઠાઈ અર્પણ કરો આરોગ્યમાં વૃદ્ધિ થશે.
તુલા - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને તેલનો દીવો અવશ્ય કરો, સંતાન અને પ્રેમ સંબંધની સમસ્યાઓમાં રાહત મળશે.
વૃશ્ચિક - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને લાલ વસ્તુઓ અને કંકુ અર્પણ કરો, ઘરમાં શાંતિનું વાતાવરણ સ્થાપિત થશે.
ધન - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને મુખવાસ અર્પણ અવશ્ય કરો સંબંધો મજબૂત બનશે.
મકર - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને આજે હળદર અર્પણ કરો, ધન અને આરોગ્યને લગતી સમસ્યામાં રાહત થાય.
કુંભ - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને દૂધની બનાવટ વાળી વસ્તુ કે ખીર અર્પણ કરો, તણાવોમાંથી મુક્તિ મળશે.
મીન - તન-મન-ધનની શાંતિ માટે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે આજે માતાજીને ગુગલ શરશવ અને બને તો અપરાજિતાના પુષ્પ અર્પણ કરો, દરેક સમસ્યાઓમાંથી રસ્તાઓ મળશે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

