શું મસ્ક અને મમદાનીને અમેરિકામાંથી કાઢી મુકવાની ટ્રમ્પ પાસે સત્તા છે?

અમેરિકા ગેરકાયદે પ્રવાસીઓને દેશનિકાલ કરી શકે , પરંતુ શું અમેરિકાની સરકારને એવી સત્તા છે કે દેશના નાગરિકોને પણ દેશનિકાલ કરી શકે? આ વાત અત્યારે એટલા માટે ચર્ચામાં આવી છે કારણકે, દુનિયાના સૌથી ધનિક એલન મસ્ક અને ન્યુયોર્કમાં મેયરની ચૂંટણી લડી રહેલા જોહરાન મમદાનીને અમેરિકામાંથી કાઢી મુકવાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે. શું ટ્રમ્પ પાસે આવી સત્તા છે ખરી?

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક એકબીજાના જિગરી હતા, પરંતુ સત્તા પર આવતાની સાથે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે મોટી તિરાડ પડી ગઇ છે. જાણકારોનું કહેવું છે કે, અમેરિકાના બંધારણ મુજબ ટ્રમ્પ પાસે કોઇ પણ અમેરિકન નાગરીકને બહાર કરવાની સત્તા નથી. સિવાય કે ખોટા દસ્તાવેજો કે ક્રીમીનલ માહિતી મેળવીની નાગરિકતા લીધી હોવાનું ખબર પડે.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.