કિંગ ચાર્લ્સ-IIIની તાજપોશી, ચર્ચામાં બોડીગાર્ડ, ઈન્ટરનેટ સેન્સેશન કેમ બન્યો શખ્સ

બ્રિટનમાં ચાર્લ્સ તૃતીયને શનિવારે ઐતિહાસિક રાજ્યાભિષેક સમારોહમાં સત્તાવાર રૂપે સેન્ટ એડવર્ડનો તાજ પહેરાવ્યો. તેમની સાથે સાથે તેમની પત્ની કેમિલાની પણ મહારાણીના રૂપમાં તાજપોશી કરવામાં આવી. વેસ્ટમિન્સટર એબેમાં ચાર્લ્સ તૃતીયની સત્તાવાર રૂપે બ્રિટનના મહારાજાના રૂપમાં તાજપોશી કરવામાં આવી. આ દરમિયાન આખી દુનિયાથી બે હજારથી વધુ મહેમાન પહોંચ્યા હતા. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પત્ની જિલ બાઈડેન પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન કિંગ ચાર્લ્સ તૃતીયના બોડીગાર્ડની સ્પેશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

આ બોડીગાર્ડની એક તસવીર સામે આવી છે. જેમાં કિંગ ચાર્લ્સ તૃતીય સાથે નજરે પડી રહ્યો છે. તેની લાંબી દાઢી વધેલી છે. બોડીગાર્ડનું સત્તાવાર નામ તો ખબર પડી શક્યું નથી, પરંતુ તેના લુકના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. તે પહેલી વખત 8 સપ્ટેમ્બર 2022ના રોજ મહારાણી એલિઝાબેથ તૃતીયના નિધન દરમિયાન નજરે પડ્યો હતો. ગયા વર્ષે આ સુરક્ષાકર્મીએ કિંગ ચાર્લ્સનો વીડિયો બનાવી રહેલી એક મહિલાનો ફોન છીનવીને ફેકી દીધો હતો.

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. એવા ઘણા અવસર પર બોડીગાર્ડને જનતા પાસેથી ફોન નીચે રાખવા અને ક્ષણનો આનંદ લેવા માટે કહ્યું હતું. હાલમાં જ એક છત્રી સાથે બકિંઘમ પેલેસમાં અંદર અને બહાર ફરતા બોડીગાર્ડનો ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. વ્યક્તિના આ વીડિયોની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કૂથ લોકોએ તેમની તુલના કોલિથ ફોર્થના ચરિત્ર, કિંગ્સમેનના હેરી હાર્ટ સાથે કરી છે. ઘણા લોકોએ તેની તુલના કોલિથ ફોર્થના કેરેક્ટર કિંગ્સમેનના હેરી હાર્ટ સાથે કરી છે. તેમની છત્રીને ‘ગનબ્રેલા’ના રૂપમાં સંદર્ભિત કરી રહ્યા છે.

તો એક મહિલા યુઝરે લખ્યું કે, ‘હું તમને પ્રેમ કરું છું. તમારે આગામી જેમ્સ બોન્ડ બનવાની જરૂરિયાત નથી. તમે કમ્પ્લીટ જેન્ટલમેન છો. તો અન્ય એક યુઝરે તેમની દાઢીના વખાણ કર્યા. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં લગભગ 1000 વર્ષથી રાજ્યાભિષેક સમારોહમાં મહારાજાના સેંટ એડવર્ડનો તાજ પહેરવાની પરંપરા રહી છે. તેને મહારાજા ચાર્લ્સ તૃતીયના દિવંગત માતા મહારાણી એલિઝાબેથ તૃતીયએ જુ 1953માં પોતાની તાજપોશી દરમિયાન પહેર્યો હતો.

મહારાજાના દિવંગત દાદા, મહારાજા જોર્જ ષષ્ઠમે મે 1937માં પોતાની તાજપોશી દરમિયાન તેને પહેર્યો હતો. આ તાજ સેકડો વર્ષ જૂનો અને વર્ષ 1661નો છે. જ્યારે તેને મહારાજા ચાર્લ્સ તૃતીય માટે બનાવવામાં આવ્યો હતો. રાજ્યાભિષેક દરમિયાન મહારાજાએ શાહી રાજકીય મૂંગટ પહેર્યો. મહારાણી કેમિલાને મહારાણી મેરી તાજ પહેરાવવામાં આવ્યો, જો કે, તેમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા.

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.