નિરવ મોદીના ભાઇ નેહલે શું કરેલું છે કે તેની અમેરિકામાં ધરપકડ થઈ

ભારતમાં પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીનો સાવકો ભાઇ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. નેહલ પર આરોપ છે કે તે PNB કૌભાંડમાં સામેલ હતો અને તેણે મહત્ત્વના પુરાવા નાશ કરી દીધા હતા. નેહલ પર એવો પણ આરોપ છે કે તેણે 350 કરોડની રકમ ગેરકાયકે અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે.

 ભારતના  ED અને CBIએ પ્રત્યાપર્ણની અપીલ કરી હતી જેને પગલે અમેરિકામાં નેહલ મોદીની ધરપકડ કરવામાં આવી.

નેહલની જામીન પર સુનાવણી 17 જુલાઇએ નેશનલ ડિસ્ટ્રીક્ટ ઓફ હોનોલુલુમાં થશે. EDએ કહ્યુ કે, નેહલે નીરવ મોદીને મદદ કરવામાં મોટી  ભૂમિકા ભજવી હતી અને નકલી કંપનીઓ બનાવીને મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.