100 વર્ષ પછી મકર સંક્રાંતિએ લાભ દૃષ્ટિ યોગની શરૂઆત; આ 3 રાશિ માટે સારો સમય

14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ છે, અને બીજા દિવસે એક ખુબ મોટો દુર્લભ સંયોગ બનવાનો છે. 15 જાન્યુઆરીએ શુક્ર અને શનિ એકબીજાથી 60 ડિગ્રીના ખૂણા પર સ્થિત થશે, જેનાથી લાભ દ્રષ્ટિ યોગ બનાવી રહ્યા છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, મકરસંક્રાંતિ પર આ યુતિ લગભગ 100 વર્ષ પછી થઈ રહી છે. શાસ્ત્રોમાં આ યોગ અત્યંત શુભ માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર બનતો લાભ દ્રષ્ટિ યોગ ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Vrishabh Rashi
hindi.news18.com

વૃષભ રાશિ: લાભ દ્રષ્ટિ યોગના પ્રભાવ હેઠળ, વૃષભ રાશિના લોકોને જબરજસ્ત નાણાકીય લાભ થવાની શક્યતા છે. ઓછામાં ઓછા પ્રયત્નો સાથે પણ, ખુબ વધારે નાણાકીય લાભ મળવાને કારણે આનંદ આવી શકે છે. લાંબા સમયથી ક્યાંક ફસાઈ ગયેલા પૈસા તમને પાછા મળી શકે છે. મિત્રો અથવા સંબંધીઓ સાથે ચાલી રહેલા કોઈપણ નાણાકીય વિવાદોનું નિરાકરણ આવી શકે છે. ખર્ચાઓ પર અંકુશ આવી જશે, અને તમે બચત કરવામાં સફળ થશો. તમને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ માટે ઘણી સુવર્ણ તકો મળી શકે છે. અપરિણીત વ્યક્તિઓને લગ્નનો સારો પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે.

Kark Rashi
hindi.news18.com

કર્ક રાશિ: શુક્ર અને શનિની આ દુર્લભ યુતિ કર્ક રાશિના લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. મકરસંક્રાંતિ પછી આવકના સ્ત્રોતોમાં સતત વધારો થઈ શકે છે, જેના કારણે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે. નોકરીયાત વ્યક્તિઓને પ્રમોશન અથવા પગારમાં વધારો થવાના શુભ સમાચાર મળી શકે છે. વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકો ખુબ વધારે નફો મેળવી શકે છે. આત્મવિશ્વાસ અને ઉર્જા વધશે. તમારા સર્જનાત્મક કામને કારણે ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ થશે. નવા સંપર્કો બનશે, અને લાંબા સમયથી અટકેલા તમારા કામો બમણા વેગથી આગળ વધી શકે છે.

Makar Rashi
hindi.news18.com

મકર રાશિ: લાભ દ્રષ્ટિ યોગ મકર રાશિના લોકો માટે સફળતાના દ્વાર ખોલી શકે છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ ઊભી થશે. પૈસાની તંગી ધીમે ધીમે હળવી થતી જણાશે. આ સમય દરમિયાન, તમને જૂના રોકાણથી વધારે પ્રમાણમાં લાભ થઈ શકે છે. વાહન અથવા મિલકત સંબંધિત ખુશી મળવાની પ્રબળ શક્યતા છે. તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો. ઘર પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. વિવાહિત જીવનમાં પ્રેમ અને સંવાદિતા વધશે. તમને બાળકો સાથે સમય વિતાવવાની તકો મળશે.

About The Author

Related Posts

Top News

પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

ક્યારેક, એકદમ સરળ માહિતીથી પણ મોટામાં મોટો ગુનો ઉકેલાઈ જતો હોય છે. ગાઝિયાબાદમાં આ નકલી પાસપોર્ટ કેસ આવો જ...
National 
પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

રામલીલા દરમિયાન, રામે રાવણને મારવા માટે તીર છોડ્યું, પરંતુ તીર રાવણની ભૂમિકા ભજવતા અભિનેતાની આંખમાં વાગ્યું, જેના...
National 
રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

ગુજરાતમાં કોંગ્રેસે જન આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાની આજે શરૂઆત કરી દીધી છે. યાત્રા અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ...
Gujarat 
ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મમતા, કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું IT સેલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દિલ્હીના પ્રવાસે છે, જ્યાં તેમણે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક વલણ...
Politics 
મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મમતા, કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું IT સેલ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.