ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 23-01-2026

વાર - શુક્રવાર

મેષ - ઘર પરિવારમાં આજે આનંદ રહે, સાથે ખર્ચ પણ વધે, આજે મહાદેવજીનું નામ લઈ ઘરેથી નીકળો. 

વૃષભ - હરવા ફરવામાં આનંદ રહે, કોઈ પણ સાહસ વિચારીને કરવું, ક્ષેત્રપાળ દાદાનું સ્મરણ કરી ઘરેથી નીકળો.

મિથુન - તમારા ધનની સ્થિતિ મજબૂત કરવા પ્રયાસ વધારો, આજે કોઈને વણમાંગી સલાહ આપવી નહીં, ગુરુદેવનું સ્મરણ કરી આજે કામ શરૂ કરો.

કર્ક - માનસિક તણાવથી દૂર રહો, પતિ પત્નીના સંબંધ મજબૂત બને, શિવ પાર્વતીનું ધ્યાન આજે અવશ્ય કરવું.

સિંહ - તમારી બચત ઉપર વધારે ધ્યાન આપવું, પેટ માં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે,  આજે બહેન કે દીકરીનું મુખ જોઈ કામ શરૂ કરો.

કન્યા - વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ, મહેનતનું ફળ ઓછું મળતા નિરાશા રહે, આજે શિવજીનું ધ્યાન કરી ઘરેથી નીકળવું.

તુલા - કામ કાજમાં મન લાગે નહીં, બગડેલા સંબંધ સુધરે, વડીલોના આશીર્વાદ લઈ દિવસ શરૂ કરો.

વૃશ્ચિક - યાત્રા પ્રવાસમાં તકેદારી રાખવી, ભાગ્યમાં વૃદ્ધિ થતા કામ સફળ થશે, આજે ભગવાન કૃષ્ણનું ધ્યાન અવશ્ય કરજો.

ધન - તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, ધર્મ કાર્ય આજના દિવસમાં થઈ શકશે.

મકર - તમારી લાગણીનો ફાયદો કોઈ ન ઉઠાવે ધ્યાન રાખવું, ભાગીદારી ના કામોમાં પ્રગતિ થાય, હનુમાનજીના દર્શન કરો  કે પીળા કલરની વસ્તુ અર્પણ અવશ્ય કરજો.

કુંભ - તમારી બચતમાં વધારો થાય, શત્રુઓનું વલણ તમારા પ્રત્યે બદલાય, મસ્તક ઉપર તિલક કરી બહાર નીકળો.

મીન - તમારા બગડેલા સંબંધો સુધરે, સંતાનોની ચિંતામાં વધારો થાય, પીપળા ના દર્શન આજે અવશ્ય કરવા.

About The Author

Related Posts

Top News

મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

હરિયાણાના કૈથલમાં એક સમિતિની બેઠક દરમિયાન એ સમયે તણાવપૂર્ણ સ્થિતિ બની ગઈ, જ્યારે મંત્રી અનિલ વિજ અને કૈથલના SP...
Politics 
મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

બાળકની માતા LC લેવા ગઈ, આચાર્યએ કહ્યું- હોટેલમાં આવીને લેવું પડશે, મહિલા પરિવાર સાથે હોટેલ પહોંચી...

અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જેણે શિક્ષણજગતને હચમચાવી દીધું છે, નડિયાદમાં એક લંપટ આચાર્યએ 2 બાળકોના લિવિંગ...
Gujarat 
બાળકની માતા LC લેવા ગઈ, આચાર્યએ કહ્યું- હોટેલમાં આવીને લેવું પડશે, મહિલા પરિવાર સાથે હોટેલ પહોંચી...

રૂ. 5000નું સ્કૂટર, 1.5 લાખનો દંડ! ટ્રાફિક પોલીસે રોક્યો તો માલિકના ઉડી ગયા હોશ

ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓ પર નજર રાખવા માટે બિહારની રાજધાની પટનામાં લગાવવામાં આવેલા CCTV કેમેરા સતત કાર્યવાહી કરી રહ્યા છે....
National 
રૂ. 5000નું સ્કૂટર, 1.5 લાખનો દંડ! ટ્રાફિક પોલીસે રોક્યો તો માલિકના ઉડી ગયા હોશ

પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા આ 4 કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. આ...
Sports 
પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા આ 4 કારણે મુશ્કેલીમાં મુકાઇ શકે છે

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.