- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજ ના મુહूર્ત
તારીખ -28-7-2025
વાર - રવિવાર
માસ - તિથિ- શ્રાવણ સુદ ચૌથ
આજની રાશિ - સિંહ રાત્રિના 11:58 પછી કન્યા
અમૃત -06:12 - 07:50
કાળ -07:50 - 09:29
શુભ -09:29 - 11:07
રોગ -11:07 - 12:45
ઉદ્વેગ -12:45 - 14:23
ચલ -14:23 - 16:02
લાભ -16:02 - 17:40
અમૃત -17:40 - 19:18
ચોઘડિયા, રાત્રિ
ચલ -19:18 - 20:40
રોગ -20:40 - 22:02
કાળ -22:02 - 23:23
લાભ -23:23 - 24:45
ઉદ્વેગ -24:45 - 26:07
શુભ -26:07 - 27:29
અમૃત - 27:29 - 28:51
ચલ -28:51- 30:12
રાહુ કાળ - 07:50 - 09:29
યમ ઘંટા -11:07 - 12:45
અભિજિત -12:19 - 13:11
મેષ - સામાજિક પ્રવૃતિઓમાં જોડાઈ શકો, પરિવારથી કોઈ મનદુઃખ ન આવે કાળજી લેવી.
વૃષભ - પરિવારના વિરુદ્ધ જઈ કોઈ નિર્ણય ન લેતા, સહકર્મીઓ સાથે હરિ ફરી દિવસ આનંદમય બનાવી શકશો.
મિથુન - આજના દિવસમાં પરિવાર સાથે બહાર ફરવાનો પ્રોગ્રામ બનાવો, પૈસા પ્રત્યે લાપરવાહ ન થતા.
કર્ક - આળસ અને અરુચિ દૂર કરવી, ગુસ્સા પર કાબુ રાખી પરિવારને સમય આપો.
સિંહ- અકળામણ વાળો સ્વભાવ બદલવો જરૂરી, ખર્ચાઓ વધવાની સંભાવના.
કન્યા- સંતાનો સાથે પ્રેમથી વર્તવુ જૂની, ઓળખાણ તાજી કરો, આનંદની અનુભૂતિ કરાવતો દિવસ.
તુલા - આજે તમારા જ્ઞાનને વધારવા વાંચન કરો, ઘરમાં શાંત રહી દિવસ પસાર કરવો.
વૃશ્ચિક - ભાગ્યમાં વૃદ્ધિ કરતો દિવસ, સારા સમાચાર મળવાથી આનંદ રહે.
ધન - ભાઈ બહેનને સમય આપી જુની સારી વાતોને તાજી કરશો, બહારનું ભોજન સાવધાની પૂર્વક લેવું.
મકર - પૈસાના રોકાણ વિશે મિત્રવર્ગ સાથે ચર્ચા કરવી, તમારું આત્મજ્ઞાન પણ વધારવાનો સમય.
કુંભ - તમારા કર્મનું સારું ફળ મળશે, પેટ ને લગતી બીમારીથી સાચવવું.
મીન - શરદી ખાસી જેવી તકલીફથી સાચવવું, તમારા દુશ્મનો તમને હેરાન કરી શકે છે, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

