ગોંડલમાં ખાર્ખી વર્દીમાં ખોટા કામ કરનારા પોલીસોએ ફળ ભોગવવું પડશે: અલ્પેશ કથિરિયા

ગુજરાતનું ગોંડલ ફરી ચર્ચામાં આવી ગયું છે. સુરતના ભાજપના નેતા અલ્પેશ કથિરીયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે.

સૌથી પહેલા અલ્પેશ કથિરિયાનું એક ટ્વીટ સામે આવ્યું, જેમાં તેમણે લખ્યુ કે, ગોંડલમાં મારી મુલાકાત વખતે મારી સાથે જોડાયેલા અને મંદિરે દર્શન કરવા આવેલા સમર્થકોને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બંગલેથી કોઇ બચાવવા નહીં આવશે. પોલીસને સુધારવાની અંતિમ તક.

વાયરલ થયેલા વીડિયોમાં કથિરિયાએ કહ્યું કે, ગોંડલમાં પોલીસ કોઇકના ઇશારે ખોટા કેસ કરી રહી છે. આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે.ખાખીની આડમાં ખોટા કામ કરનારા પોલીસે ફળ ભોગવવા પડશે.

About The Author

Related Posts

Top News

અમદાવાદ: ચૂંટણી ખર્ચ કાઢવા રાજસ્થાનથી બાઇક પર ચોરી કરવા આવેલા શખ્સો ઝડપાયા

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં થયેલી ₹38 લાખની મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઝોન-1 LCBની ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે રાજસ્થાનના એક આરોપીની...
Gujarat 
અમદાવાદ: ચૂંટણી ખર્ચ કાઢવા રાજસ્થાનથી બાઇક પર ચોરી કરવા આવેલા શખ્સો ઝડપાયા

લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન...
Gujarat 
લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.